Dates Milk Benefits in Gujarati : ગરમ દૂધમાં ખજૂર નાખીને પીવો, મળશે આ જબરજસ્ત ફાયદા
ખજૂરમાં પ્રોટીન, એન્ટી-ઓક્સિડેન્ટ, વિટામીન એ, વિટામીન સી, કેલ્શિયમ, ઝિંક અને ફોસ્ફરસ જેવા પોષક તત્ત્વો હાજર હોય છે, જેનાથી સ્વાસ્થ્યને ફાયદો થાય છે.
Dates Milk Benefits in Gujarati : દૂધને સંપૂર્ણ ખોરાક માનવામાં આવે છે. દૂધ આરોગ્ય માટે ખુબ જ ફાયદાકારક છે. શિળાયાની સવારે ગરમ દૂધ ઘણા ફાયદા આપે છે. ઘણા લોકો દૂધમાં બદામ, કેળા અને હળદર નાંખીને પીવે છે. જો તમે બિમારીઓથી બચવા માંગો છો તો શિયાળામાં ગરમ દૂધમાં ખજૂર નાંખીને ખાવાથી તમને અઢળક ફાયદા મળશે.

ખજૂરમાં પ્રોટીન, એન્ટી-ઓક્સિડેન્ટ, વિટામીન એ, વિટામીન સી, કેલ્શિયમ, ઝિંક અને ફોસ્ફરસ જેવા પોષક તત્ત્વો હાજર હોય છે, જેનાથી સ્વાસ્થ્યને ફાયદો થાય છે.
દૂધમાં ખજૂર મિક્ષ કરીને પીવાથી થતા ફાયદા

સ્કીન માટે ફાયદાકારક
ખજૂરમાં ભરપૂર માત્રામાં એન્ટી ઓક્સિડેન્ટ અને વિટામિન સી હોય છે. દૂધમાં ખજૂર મિક્સ કરીને પીવાથી સ્કીનને ફાયદો થાય છે. જેનાકારણે ખીલ જેવી સમસ્યા દૂર થઈ જાય છે.

પાચન સુધારે છે
ખજૂરમાં ભરપૂર માત્રામાં પાચન સુધારતા પોષકતત્વો હોય છે. તે પાચન તંત્ર માટે ફાયદાકારક છે. દૂધમાં ખજૂર મિક્સ કરીને પીવાથીપાચન સંબંધી સમસ્યાઓ દૂર થાય છે.

હાડકાંને બનાવે છે સ્વસ્થ
ખજૂર મિક્ષ કરીને દૂધ પીવાથી હાડકાં સ્વસ્થ રહે છે. આ રીતે દૂધમાં કેલ્શિયમ સિવાય મેગ્નેશિયમ અને એન્ટી-ઓક્સિડેન્ટ જેવા પોષકતત્વોનો સમાવેશ થાય છે, તો તે સ્વાસ્થ્યને ફાયદો કરે છે.

વજન વધારવા માટે
ખજૂર મિક્ષ કરીને દૂધ પીવાથી વજન વધે છે. જો તમે પાતળા છો અથવા તમારું શરીર નબળું છે, તો ખજૂર સાથે દૂધ પીવું ખૂબ જફાયદાકારક સાબિત થઈ શકે છે.

એનિમિયામાં ફાયદાકારક
ખજૂરમાં ભરપૂર માત્રામાં આયર્ન હોય છે. દૂધમાં ખજૂર ભેળવીને ખાવાથી એનિમિયા મટે છે. એનિમિયા જેવા રોગોમાં ખજૂર ફાયદાકારક છે.ખજૂર રક્ત પરિભ્રમણને સુધારવાનું કામ કરે છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા







Click it and Unblock the Notifications
