કોરોના વાયરસના 9 સૌથી ખાસ લક્ષણ, રોગીને થાય છે આ સમસ્યા
કોરોના વાયરસના 9 સૌથી ખાસ લક્ષણ, રોગીને થાય છે આ સમસ્યા
કોરોના વાયરસ અત્યારસુધીમાં લગભગ 6 લાખ લોકોને શિકાર બનાવી ચુક્યો છે. વિશ્વભરના વૈજ્ઞાનિકોનો દાવો છે કે કોરોના વાયરસના લક્ષણો સામાન્ય શરદી જેવા જ હોય છે, જેના કારણે દર્દીઓની ઓળખ કરવી ખૂબ મુશ્કેલ છે. આ કારણથી મોટી સંખ્યામાં લોકો ઝપેટમાં આવી રહ્યા છે. જો કે, ડબ્લ્યુએચઓએ અત્યારસુધીમાં કેટલાક લક્ષણો દર્શાવ્યા છે, જેના આધારા તમે આ જીવલેણ વાયરસની ઓળખ કરી શકો છો.

કોરોનાના લક્ષણ
કોરોના પ્રભાવિત વ્યક્તિને પહેલા પાંચ દિવસમાં સુકી ઉધરસ આવવા લાગેે છે અને ફેફસામાંં ઝડપથી કફ જામવા લાગે છે.

કોરોનાના લક્ષણ
દર્દીને તાવ આવે છે અને શરીરનું તાપમાન ખુબ જ વધી જાય છે. ઘણા બધા એક્સપર્ટ કોરોનાથી વધારે તાવ ચડતો હોવાનું જણાવી ચુક્યા છે.

કોરોનાના લક્ષણ
કોરોના પ્રભાવિત દર્દીઓને પહેલા 5 દિવસમાં શ્વાસ લેવામાં તકલીફ થવા લાગે છે. વૃદ્ધોમાં શ્વાસ ફુલાવાની સમસ્યા શરૂ થતી જોવા મળી છે.

કોરોનાના લક્ષણ
કેટલાક કેસમાં કોરોના વાયરસ પ્રભાવિત પીડિતોમાં શરીરનો દુખાવો જોવા મળ્યો છે. કોરોનાની ઝપેટમાં આવ્યા બાદ શરીરના સાંધાઓનો દુખાવો થતો હોવાનું પણ દર્દીઓ જણાવી રહ્યા છે.

કોરોનાના લક્ષણ
માંસ પેશિયોના દર્દ સાથે સાથે શરીર તુટવા લાગે છે અને થાકનો અનુભવ થવા લાગે છે.

કોરોનાના લક્ષણ
આ ઉપરાંત કોરોનાના દર્દીઓ ગળામાં તીવ્ર દુખાવો થતો હોવાની ફરીયાદ પણ કરી રહ્યા છે. આ દુખાવો એટલો તીવ્ર હોય છે કે ગળામાં સોજા આવી જાય છે.

કોરોનાના લક્ષણ
કોરોનાના દર્દીઓના નાકમાંથી સતત પ્રવાહી વહ્યા કરે છે. જે સિઝનલ ફ્લૂ કે શર્દી જેવા જ લક્ષણો ધરાવે છે.

કોરોનાના લક્ષણ
કોરોના વાયરસથી પ્રભાવિત કેટલાક દર્દીઓએ દાવો કર્યો છે તે કોરોનાની ઝપેટમાં આવ્યા બાદ તે શ્વાદ ઓળખવાની શક્તિ ગુમાવી દે છે, એટલે કે સ્વાદેન્દ્રિય કામ કરવાનું બધ કરી દે છે.
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
