જાણો: પૂજામાં કપૂરનો ઉપયોગ શા માટે કરવામાં આવે છે?
જેમના ઘરમાં પૂજા પાઠ થતા હોય છે, તે લોકો કપૂરથી ઘણાં પરિચીત હોય છે. કપૂર વગર આરતી સંપન્ન નથી થતી. અને આરતી વગર પૂજા સંપન્ન નથી થતી. પરંતુ શું આપે ક્યારેય એ જાણવાની કોશિષ કરી છેકે પૂજામાં કપૂરનું આટલુ મહત્વ શા માટે છે?
આવો પૂજામાં કપૂરના મહત્વને જાણીએ વિસ્તારથી...
1). પુરાણો અનુસાર કપૂર મનને શાંત કરે છે. અને એટલે તેનો પ્રયોગ પૂજામાં કરવામાં આવે છે.
2). કપૂરની સુગંધથી પૂજા સ્થળ પવિત્ર થઇ જાય છે. તે હેતુથી પણ પૂજામાં તેનો પ્રયોગ થાય છે.
3). કપૂર ઘણી ઝડપથી સળગે છે, અને ધુમાડો પણ નથી કરતુ. એટલે પણ તેનો પ્રયોગ કરવામાં આવે છે.

સ્નાયુઓ માટે ઘણું ફાયદાકારક
કપૂર ત્વચા અને સ્નાયુઓ માટે ઘણું લાભદાયક છે. ત્વચા અને સ્નાયુઓ પર કપૂરની પોઝીટીવ અસર થાય છે.

જોઇન્ટ પેનમાં પણ તેનાથી આરામ
કપૂરના પ્રયોગથી જોઇન્ટ પેઇનમાં પણ ઘણો આરામ મળે છે.

અસ્થમા
કપૂરને પાણીમાં રાખ્યા બાદ શરીર પર લગાવવાથી અસ્થમાના રોગીઓને આરામ મળે છે.

પેટમાં દુખાવો
કપૂરને અજમા અને હીંગની સાથે પીવાથી પેટમાં દુખાવો અને ગેસ જેવી સમસ્યાઓથી પણ છુટકારો મળે છે.

ચામડીની સમસ્યા
જો તમે ચામડી સંબંધિત બીમારીઓથી પરેશાન છો, તો કપૂરને ચામડીના તે ભાગ પર લગાવો, ત્વરિત રીતે ચામડીની સમસ્યામાંથી છુટકારો મળશે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
