Foods to Increase Sperm Count: ફર્ટિલિટી વધારવા માટે પુરુષે રોજ ખાવા જોઈએ આ 7 સુપર ફૂડ, વધશે સ્પર્મ કાઉન્ટ
Foods to Increase Sperm Count: પુરુષોમાં શુક્રાણુઓની સંખ્યા ઓછી હોવાને કારણે તેની સીધી અસર પ્રજનન ક્ષમતા પર પડે છે. બ્રિટિશ ન્યુટ્રિશનિસ્ટ ઇઝાબેલા ઓબર્ટના મતે, પુરુષો માટે પિતા બનવા માટે શુક્રાણુઓની માત્રા ઉપરાંત ગુણવત્તા પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે.
અમેરિકાના સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન (CDC) એ આવા 7 ખોરાક વિશે જણાવ્યું છે, જેને નિયમિત આહારમાં સામેલ કરવાથી પુરુષોના શુક્રાણુઓની સંખ્યામાં સુધારો થઈ શકે છે અને તેનાથી પુરુષની પ્રજનન ક્ષમતામાં સુધારો થશે. આ ખોરાક ખાવાથી શુક્રાણુની માત્રા અને ગુણવત્તા ઉપરાંત આવનાર બાળક પણ સ્વસ્થ રહેશે.

પુરુષે પ્રજનન ક્ષમતા વધારવા શું ખાવું?
1. કેળા- તેમાં રહેલ બ્રોમેલેન નામનું એન્ઝાઇમ અને વિટામિન બી સ્ટેમિના, એનર્જી અને સ્પર્મ કાઉન્ટને વધારે છે. રોજ સવાર-સાંજ એક કેળું ખાવાથી શક્તિ મળે છે.
2. કોળાના બીજ- તેમાં રહેલા ઝિંક અને ઓમેગા 3 ફેટી એસિડ્સ પુરૂષના અંગોમાં રક્ત પરિભ્રમણ વધારે છે. દરરોજ મુઠ્ઠીભર કોળાના બીજ ખાવાથી ટેસ્ટોસ્ટેરોન અને શુક્રાણુઓની સંખ્યા વધી શકે છે.
3. દાડમ - એક રિસર્ચમાં સાબિત થયું છે કે દાડમનો રસ શુક્રાણુઓની સંખ્યા અને ગુણવત્તા વધારે છે. દરરોજ એક ગ્લાસ દાડમનો રસ પીવાથી પુરુષની પ્રજનન ક્ષમતા વધે છે. આ પીવાથી તમારું પિતા બનવાનું સપનું પૂરું થઈ શકે છે.
4. ઈંડા- પ્રોટીન અને વિટામિન ઈથી ભરપૂર ઈંડા સ્વસ્થ અને મજબૂત શુક્રાણુના ઉત્પાદનમાં મદદ કરે છે. દરરોજ નાસ્તામાં બે ઈંડા ખાવાથી હાનિકારક ફ્રી રેડિકલ સામે રક્ષણ મળે છે.
5. ડાર્ક ચોકલેટ- તેમાં હાજર એમિનો એસિડ એલ-આર્જિનિન શુક્રાણુઓની માત્રા અને ગુણવત્તા વધારે છે. ચોકલેટ જેટલી ઘાટી હશે તે સ્પર્મ કાઉન્ટ વધારવામાં વધુ ફાયદાકારક રહેશે.
6. અખરોટ- તેમાં હાજર ઓમેગા 3 ફેટી એસિડ પુરૂષના અંગોમાં લોહીનો પ્રવાહ વધારવામાં મદદરૂપ થાય છે. દરરોજ મુઠ્ઠીભર (75 ગ્રામ) અખરોટ ખાવાથી શુક્રાણુઓની સંખ્યા અને આકાર સુધરે છે.
7. લસણ- તેમાં રહેલું એલિસિન નામનું કમ્પાઉન્ડ મેલ અંગમાં લોહીનો પ્રવાહ વધારે છે. દરરોજ સવારે લસણની 3-4 કળી ખાવાથી વીર્યનું પ્રમાણ વધે છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
