ટોપ 10: આ અઠવાડિયે લોન્ચ થયેલા ધમાકેદાર સ્માર્ટફોન....
દર વખતની જેમ આ અઠવાડિયે પણ કેટલાક ધમાકેદાર સ્માર્ટફોન લોન્ચ થયા છે. જેમાંથી કેટલાક તો ખુબ જ શાનદાર છે. લી ઇકો એ પણ પોતાના સ્માર્ટફોન ભારતમાં લોન્ચ કર્યા છે. જેમાં લે 2 અને લે 2 મેક્સ પણ શામિલ છે. આ કંપનીએ ચાઈનામાં આ ફોનને લોન્ચ કર્યા હતા.
તેના સિવાય ઇન્ટેક્સ, લાવા, માઈક્રોમેક્સ એ પણ બજેટ સ્માર્ટફોન માર્કેટમાં ઉતાર્યા છે. આજે અમે કેટલાક ખાસ સ્માર્ટફોનની લીસ્ટ લઈને આવ્યા છે. જેમાં આ ફોનની ખાસિયતોની સાથે આ ફોન કેમ ખાસ છે તે વિષે જાણકારી આપવામાં આવી છે. તો ચાલો એક નજર કરીએ આ લીસ્ટ પર...

ફૂલપેડ નોટ 3:
3 જીબી રેમ,
16 જીબી મેમરી,
13 એમપી રીયર અને 5 એમપી ફ્રન્ટ કેમેરો

માઈક્રોમેક્સ કેનવાસ અમેઝ 2
2 જીબી રેમ,
16 જીબી મેમરી,
13 એમપી રીયર અને 5 એમપી ફ્રન્ટ કેમેરો

લાવા એક્સ46
2 જીબી રેમ,
8 જીબી મેમરી,
8 એમપી રીયર અને 5 એમપી ફ્રન્ટ કેમેરો.

ઇન્ટેક્સ કલાઉડ ગ્લોરી 4જી
1 જીબી રેમ,
8 જીબી મેમરી,
5 એમપી રીયર અને 2 એમપી ફ્રન્ટ કેમેરો.

લેઇકો લે 2
3 જીબી રેમ,
32 જીબી મેમરી,
16 એમપી રીયર અને 8 એમપી ફ્રન્ટ કેમેરો.

લેઇકો લે મેક્સ 2
4 જીબી રેમ,
32 જીબી મેમરી,
21 એમપી રીયર અને 8 એમપી ફ્રન્ટ કેમેરો.

લાઈફ વિન્ડ 5
1 જીબી રેમ,
8 જીબી મેમરી,
8 એમપી રીયર અને 5 એમપી ફ્રન્ટ કેમેરો.

લાવા એક્સ 81
3 જીબી રેમ,
16 જીબી મેમરી,
13 એમપી રીયર અને 5 એમપી ફ્રન્ટ કેમેરો.

પેનાસોનિક ટી 30
512 એમબી રેમ,
4 જીબી મેમરી,
5 એમપી રીયર અને 2 એમપી ફ્રન્ટ કેમેરો.

પેનાસોનિક ટી 44
1 જીબી રેમ,
8 જીબી મેમરી,
5 એમપી રીયર અને 2 એમપી ફ્રન્ટ કેમેરો.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત










Click it and Unblock the Notifications
