ટોપ 10 શાનદાર સ્માર્ટફોન, કિંમત 10 હજાર અને તેથી વધુ
સ્માર્ટફોન વિશ્વમાં ફેબલેટની ડિમાંડ ઘણી છે, ફેબલેટ એટલે જેમની સ્ક્રીન 5 ઇંચ અથવા તો તેના કરતા વધારે હોય છે. જો કે, ફેબલેટ પણ સ્માર્ટફોન જ હોય છે. માઇક્રોમેક્સ ભારતમાં એ મોબાઇલ બ્રાન્ડમાં સામેલ છે, જેમણે ભારતીય બજારમાં પહેલો ફેબલેટ લોન્ચ કર્યો હતો.
ત્યારબાદ સેમસંગે પણ ભારતીય માર્કેટમાં અનેક ફેબલેટ લોન્ચ કર્યા, જો કે, માઇક્રોમેક્સે કેનવાસ ટર્બો લોન્ચ કર્યો છે, જે માઇક્રોમેક્સનો સૌથી લેટેસ્ટ ફેબલેટ છે. અમે આજે તમને 10 એવા ફેબલેટની યાદી તસવીરો થકી આપી રહ્યાં છીએ, જેમની કિંમત 10 હજારની આસપાસ છે, જો તમારું બજેટ 10 હજાર રૂપિયા સુધીનું છે તો અહીં નીચે આપવામાં આવેલા સ્માર્ટફોનમાંથી તમે કોઇ એક સ્માર્ટફોન પર પસંદગી ઉતારી શકો છો.

માઇક્રોમેક્સ કેનવાસ એચડી એ116
સ્ક્રીનઃ- 5 ઇંચ એચડી સ્ક્રીન
ઓએસઃ- વી4.1.2 જેલીબીન
પ્રોસેસરઃ- 1.2 ગીગાહર્ટ્ઝ ક્યુએડ કોર પ્રોસેસર
રેમઃ- 1 જીબી મેમરી
કેમેરાઃ- 8 મેગા પિક્સલ
કિંમતઃ- 13,999 રૂપિયા

જોલો ક્યૂ 1000
સ્ક્રીનઃ- 5 ઇંચ એચડી આઇપીએસ ટચસ્ક્રીન
ઓએસઃ- વી4.2 જેલીબીન
પ્રોસેસરઃ- 1.2 ગીગાહર્ટ્ઝ ક્યુએડ કોર પ્રોસેસર
મેમરીઃ- 32 જીબી
કેમેરાઃ- 8 મેગા પિક્સલ પ્રાઇમરી અને 1.2 મેગા પિક્સલ સેકન્ડરી કેમેરા
કિંમતઃ- 13,989

માઇક્રોમેક્સ કેનવાસ 2 પ્લસ એ110 ક્યૂ
સ્ક્રીનઃ- 5 ઇંચ કેપેસિટિવ
ઓએસઃ- 4.2.1 જેલીબીન
પ્રોસેસરઃ- 1.2 ગીગાહર્ટ્ઝ ક્યુએડ કોર પ્રોસેસર
મેમરીઃ- 32 જીબી
કેમેરાઃ- 8 મેગા પિક્સલ કેમેરા
કિંમતઃ- 11,840 રૂપિયા

કાર્બન એસ 5 ટાઇટેનિયમ
સ્ક્રીનઃ- 5 ઇંચ આઇપીએસ કેપેસિટિવ ટચસ્ક્રીન
ઓએસઃ- વી4.1 જેલીબીન
પ્રોસેસરઃ- 1.2 ગીગાહર્ટ્ઝ ક્યુએડ કોર પ્રોસેસર
રેમઃ-1 જીબી
રોમઃ- 4 જીબી
કેમેરાઃ- 8 મેગા પિક્સલ
કિંમતઃ- 12,222 રૂપિયા

આઇબોલ ક્વાડ્રો એંડી 5 એચ
સ્ક્રીનઃ- 5 ઇંચ કેપેસિટિવ ટચસ્ક્રીન
ઓએસઃ- વી4.2 જેલીબીન
પ્રોસેસરઃ- 1.2 ગીગાહર્ટ્ઝ ક્યુએડ કોર પ્રોસેસર
કેમેરાઃ- 12 મેગા પિક્સલ પ્રાઇમરી અને 2 મેગા પિક્સલ સેકન્ડરી કેમરેા
મેમરીઃ- 32 જીબી એક્સપાન્ડેબલ
કિંમતઃ- 10,990 રૂપિયા

સ્પાઇસ પિનેકલ એફએચડી એમઆઇ 525
પ્રોસેસરઃ- 1.5 ગીગાહર્ટ્ઝ ક્યુએડ કોર પ્રોસેસર
મેમરીઃ- 32 જીબી
કેમેરાઃ- 8 મેગા પિક્સલ
કિંમતઃ- 14,280 રૂપિયા

જોલો ક્યૂ 2000
સ્ક્રીનઃ- 5.5 ઇંચ એચડી આઇપીએસ
ઓએસઃ- વી4.2 જેલીબીન
પ્રોસેસરઃ- 1.2 ગીગાહર્ટ્ઝ ક્યુએડ કોર પ્રોસેસર
મેમરીઃ- 32 જીબી
કેમેરાઃ- 13 મેગા પિક્સલ પ્રાઇમરી અને 2 મેગા પિક્સલ સેકન્ડરી કેમેરા
કિંમતઃ- 14,280 રૂપિયા

વીડિયોકોન એ55 એચડી
સ્ક્રીનઃ- 5 ઇંચ એચડી કેપેસિટિવ ટચસ્ક્રીન
ઓએસઃ- વી4.2.1 જેલીબીન
પ્રોસેસરઃ- 1.2 ગીગાહર્ટ્ઝ ક્યુએડ કોર પ્રોસેસર
મેમરીઃ- 32 જીબી
કેમેરાઃ- 8 મેગા પિક્સલ પ્રાઇમરી અને 3.2 મેગા પિક્સલ સેકન્ડરી
કિંમતઃ- 13,499 રૂપિયા

લિનોવો એ850
સ્ક્રીનઃ- 5.5 ઇંચ કેપેસિટિવ ટચસ્ક્રીન
ઓએસઃ- વી4.2 જેલીબીન
પ્રોસેસરઃ- 1.3 ગીગાહર્ટ્ઝ ક્યુએડ કોર પ્રોસેસર
કેમેરાઃ- 5 મેગા પિક્સલ પ્રાઇમરી અને 0.3 મેગા પિક્સલ સેકન્ડરી કેમેરા
મેમરીઃ- 32 જીબી

ઇંટેક્સ એક્વા આઇ 5
સ્ક્રીનઃ- 5 ઇંચ કેપેસિટિવ ટચસ્ક્રીન
ઓએસઃ- 4.2 જેલીબીન
પ્રોસેસરઃ- 1.2 ગીગાહર્ટ્ઝ ક્યુએડ કોર પ્રોસેસર
કેમેરાઃ- 12 મેગા પિક્સલ પ્રાઇમરી અને 2 મેગા પિક્સલ સેકન્ડરી કેમેરા
બેટરીઃ- 2000 એમએએચ બેટરી
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
