Oneplus Nord CE3 Lite Price: વનપ્લસના 108MP અને 5000mAh વાળા સ્માર્ટફોન માત્ર 15000માં મળશે
Oneplus Nord CE3 Lite Price: તહેવારોની સિઝન શરૂ થઇ ચુકી છે. જે કારણે બજારમાં અવનવી ઓફરો જાહેર કરવામાં આવી રહી છે. લગભગ ઘણી ઇ-કોમર્સ શામેલ છે.
ઉલ્લેખનીય છે કે, અમેઝોન પોતાના ગ્રેટ ઇન્ડિયન ફેસ્ટિવલ સેલને 8 ઓક્ટોબરથી શરૂ થઇ રહ્યો છે. આ સાથે સાથે ફ્લિપકાર્ટનો મેગા સેલ પણ આ જ દિવસથી શરૂ થવા જઇ રહ્યો છે.

આ વેચાણ દરમિયાન કંપની ઘણી પ્રખ્યાત બ્રાન્ડ્સના ઇલેક્ટ્રોનિક્સ પર બમ્પર ડિસ્કાઉન્ટ આપે છે. જો તમે બજેટ સ્માર્ટફોન ખરીદવા માંગો છો, તો આ સેલ યોગ્ય વિકલ્પ છે. ઉલ્લેખનીય છે કે, એમેઝોનના મેગા સેલમાં Oneplus Nord CE3 Lite પર ભારે ડિસ્કાઉન્ટ છે, જે 20000 રૂપિયાથી ઓછી કિંમતમાં ઉપલબ્ધ છે.
એમેઝોનનું મેગા સેલ - એમેઝોન ગ્રેટ ઇન્ડિયન ફેસ્ટિવલ 2023 સેલ પ્રાઇમ સભ્યો માટે 7 ઓક્ટોબરથી શરૂ થશે. જો તમે પ્રાઇમ મેમ્બર છો તો તમે એક દિવસ પહેલા આ સેલનો લાભ લઈ શકો છો.
આ સિવાય કંપની SBI ક્રેડિટ કાર્ડ યુઝર્સને આ ફોનની ખરીદી પર 10 ટકા સુધીનું ઈન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ આપી રહી છે. આ ઉપરાંત તમે એમેઝોન પે-આધારિત ઓફર્સ અને કૂપન ડિસ્કાઉન્ટનો લાભ પણ મેળવી શકો છો.
Oneplus Nord CE 3 Lite 5G ની કિંમત - જો તમે આ ડિવાઈસ ખરીદવા ઈચ્છો છો, તો આ યોગ્ય તક છે. કારણ કે, આ સેલ દરમિયાન તમને આ ડિવાઈસ પર 2500 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, આ ડિવાઇસના 8GB + 128GB મોડલની કિંમત 19999 રૂપિયા નક્કી કરવામાં આવી છે, જેને તમે ડિસ્કાઉન્ટ પછી 17,499 રૂપિયામાં ખરીદી શકો છો. એટલું જ નહીં, જો તમારી પાસે Oneplus ફોન છે, તો તમે તેને એક્સચેન્જ કરીને 500 રૂપિયાનું એક્સ્ટ્રા ડિસ્કાઉન્ટ મેળવી શકો છો.
Oneplus Nord CE 3 Lite 5Gના ફીચર્સ
- Oneplus Nord CE 3 Lite 5Gના ફીચર્સ વિશે વાત કરીએ તો, આ ડિવાઇસમાં 6.72-ઇંચની LCD ડિસ્પ્લે છે, જે 120Hz રિફ્રેશ રેટ ધરાવે છે.
- પ્રોસેસરની વાત કરીએ તો, આ ડિવાઇસમાં સ્નેપડ્રેગન 695 પ્રોસેસર છે, જે 8GB રેમ અને 256GB સુધી સ્ટોરેજ સાથે જોડાયેલું છે.
- કેમેરા વિશે વાત કરીએ તો, તમને તેમાં ટ્રિપલ કેમેરા સેટઅપ મળે છે, જેમાં 108-MPનો મુખ્ય સેન્સર છે.
- Oneplus Nord CE 3 Lite 5G માં 5,000mAh બેટરી છે, જે 67W SuperVOOC ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ મેળવે છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
