નરેન્દ્ર મોદીના એન્ડ્રોઇડ એપનો રિવ્યૂ અને રેટિંગ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 17 જૂન 2015ના પોતાના નામ પરથી એક એન્ડ્રોઇડ એપ નીકાળ્યું. જેનું નામ છે નરેન્દ્ર મોદી એપ. આ એપના લોન્ચ થયાના અત્યારે 48 કલાક થઇ ગયા છે પણ એટલી જ વારમાં આ એપને લગભગ 58,000 લોકોએ ડાઉનલોડ કરી દીધું છે.
એટલું જ નહીં આ એપ વિષે રિવ્યૂ અને રેટિંગ પણ આપવાનું શરૂ કરી દીધું છે. વધુમાં નરેન્દ્ર મોદીએ પણ તેમના ટ્વિટર અને ફેસબુક એકાઉન્ટમાં આ વિષે લોકોને જાણકારી આપી છે.
તો આ એપ વિષે લોકો શું કહે છે. કેવું છે આ એપ અને આ એપમાં કંઇ કંઇ વાતો છે ખાસ તે જાણો આ ફોટોસ્લાઇડરમાં...

આ એપને અત્યારસુધી
ટોટલ રેટિંગ- 5411
ટોટલ રિવ્યૂ- 2,336
એવરેજ રેટિંગ- 4.87
અને 92 ટકા લોકોએ 5 સ્ટાર આપ્યા છે.

શેર, લાઇક, પોલ
વધુમાં આ એપને
શેર- 16168 યુઝર
લાઇક- 6073 યુઝર
પોલ- 5002 યુઝર

કમેન્ટ
આ એપ માટે લોકોએ નીચે મુજબ કમેન્ટ આપી છે
વીતરાગ શાહ- ભારતનાં પહેલા પીએમ જેમણે શાસનને બીજા તબક્કે લઇ ગયા છે.
ઇન્દ્રજીત મોહંતી
So far so good.
રચિત પાઠક
અનેક ઉત્તમ ફિચર્સ વાળું, આ એક વન્ડરફૂલ એપ છે.

સમાચાર
આ એપ દ્વારા તમે સમાચારોથી માહિતગાર રહી શકો છો.
પીએમથી સીધી વાત
વધુમાં તમે આ એપ દ્વારા તમારા વિચારો પીએમ સુધી પહોંચાડી શકો છો. વધુમાં તે તમને ડાયરેક્ટ મેલ કે મેસેજ પણ કરી શકે છે.

ટુ-ડૂ ટાસ્ક
વધુમાં આ એપમાં ટુ ડુ ટાસ્કનો પર ઓપશન છે જેના દ્વારા તમે વડાપ્રધાન દ્વારા સંચાલિત અનેક કાર્યો પર તમારો મત આપી શકો છો.
મન કી બાત
વધુમાં વડાપ્રધાનની "મન કી બાત"ના ઓડિયો વર્ઝન પણ સાંભળી શકો છો.

બાયોગ્રાફી
આ યૂનિક ફિચર જેમાં નરેન્દ્ર મોદી પોતાના જીવનના કેટલાક અનુભવો લખશે. જે તમે આ એપ દ્વારા વાંચી શકશો.
ટાસ્ક
આ એપ દ્વારા તમે એક સ્વયંસેવી તરીકે કેટલાક નાના ટાસ્ક કરી બેજેસ પણ મેળવી શકો છો.

નરેન્દ્ર મોદી
દેશ
વધુમાં આ દ્વારા સરકાર તમારા દેશ માટે શું શું કરી રહી છે તે પણ જાણી શકો છો.
ઇન્ટરવ્યૂ
આ એપમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિવિધ ઇન્ટરવ્યૂ અને બ્લોગ પણ તમે વાંચી શકો છો.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
