ઑગસ્ટમાં કયા કયા મોબાઇલે આપી દસ્તક
ઑગસ્ટ મહિનાને પૂર્ણ થવાને હજુ ઘણી વાર છે, પરંતુ આ 13 દિવસોની અંદર મોબાઇલ બજારમાં અનેક હેન્ડસેટ લોન્ચ થઇ ચૂક્યા છે. જેમાં એલજીનો ઓપ્ટિમસ એલ 1 II, હુવાવે એસેન્ડ પી 1, એલજી ઓપ્ટિમસ એલ 7 11, જોલો એ 500 એસ સહિત અનેક બીજી બ્રાન્ડો સ્માર્ટફોન માર્કેટમાં આવી ગયા છે.
તમામ મોબાઇલ નિર્માણ કરતી કંપની પોત-પોતાના હેન્ડસેટના ફીચર્સને વધારવામાં લાગેલી છે, પરંતુ તમે એ જ હેન્ડસેટ ખરીદશો કે તમારા બજેટમાં ફીટ બેસે અને તમારી તમામ જરૂરિયાતોને પૂર્ણ કરે. ત્યારે આ વખતે અમે અહીં કેટલાક એવા જ સ્માર્ટફોનની યાદી આપી રહ્યાં છીએ, જે ઑગસ્ટ 2013 એટલે કે ચાલું મહિનામાં ભારતીય બજારમાં ધુમ મચાવવા માટે આવ્યા છે. તો ચાલો તસવીરો થકી આ સ્માર્ટફોનમાં આપવામાં આવેલા ફીચર્સ અંગે માહિતી મેળવીએ.

કેમ્પસ એ 63
સ્ક્રિનઃ- 4 ઇન્ચ કેપેસિટિવ ટચસ્ક્રિન
ઓએસઃ- 4.2 જેલીબીન
પ્રોસેસરઃ- 1.2 ગીગાહર્ટ્ઝ ડ્યુએલ પ્રોસેસર
રેમઃ- 256 એમબી રેમ
મેમરીઃ- 512 એમબી ઇન્ટરનલ સ્ટોરેજ
કેમરા:- 3.2 મેગા પિક્સલ રીયર કેમેરા
બેટરીઃ- 1500 એમએએચ

એલજી ઑપ્ટીમસ એલ 1 II
સ્ક્રિનઃ- 3 ઇન્ચ ક્યુવીજીએ ડિસપ્લે
ઓએસઃ- 4.1.2 જેલીબીન
પ્રોસેસરઃ- 1 ગીગાહર્ટ્ઝ ક્યુએલકોમ સ્નેપડ્રેગન પ્રોસેસર
રેમઃ- 512 એમબી રેમ
મેમરીઃ- 4 જીબી ઇન્ટરનલ મેમરી, 4 જીબી ઇન્ટરનલ સ્ટોરેજ
કેમેરાઃ- 2 મેગા પિક્સલ રીયર કેમેરા, વીજીએ ફ્રન્ટ કેમેરા
બેટરીઃ- 1540 એમએએચ બેટરી

નોકિયા લૂમિયા 925
સ્ક્રિનઃ- 4.5 ઇંચ એમોલેડ કેપેસિટિવ ટચસ્ક્રિન
ઓએસઃ- વિન્ડોઝ ફોન 8 ઓએસ
પ્રોસેસરઃ- 1.5 ગીગાહર્ટ્ઝ ક્યુએલકમ સ્નેપડ્રેગન એસ4 ડ્યુએલ કોર પ્રોસેસર
કેમેરાઃ- 8.7 મેગા પિક્સલ પ્રાઇમરી કેમેરા, 1.2 મેગા પિક્સલ સેકન્ડરી કેમેરા

હુવાવે એસેન્ડ પી 1
સ્ક્રિનઃ- 4.3 ઇન્ચ સુપર એમોલેડ કેપેસિટિવ ટચસ્ક્રિન
ઓએસઃ- વી4.0 આઇસક્રિમ સેન્ડવિચ
પ્રોસેસરઃ- 1.5 ગીગાહર્ટ્ઝ પ્રોસેસર
મેમરીઃ- 32 જીબી
કેમેરાઃ- 8 મેગા પિક્સલ પ્રાઇમરી કેમેરા, 1.3 મેગા પિક્સલ સેકન્ડરી કેમેરા

એલવજી ઓપ્ટિમસ એલ 7 II
સ્ક્રિનઃ- 4.3 ઇન્ચ ટચસ્ક્રિન
ઓએસઃ- વી 4.1.2 જેલીબીન
પ્રોસેસરઃ- 1 ગીગાહર્ટ્ઝ ડ્યુએલ કોર પ્રોસેસર
મેમરીઃ- 32 જીબી
કેમેરાઃ- 8 મેગા પિક્સલ પ્રાઇમરી કેમેરા, 0.3 મેગા પિક્સલ સેકન્ડરી કેમેરા

એલજી જી 2
સ્ક્રિનઃ- 5.2 ઇન્ચ ફુલ એચડી ડિસપ્લે
ઓએસઃ- 4.2.2 જેલીબીન
પ્રોસેસરઃ- 2.26 ગીગાહર્ટ્ઝ ક્યુએડ કોર ક્યુએલકમ સ્નેપડ્રેગન 800
રેમઃ- 2 જીબી
મેમરીઃ- 16 જીબી, 32 જીબી
કેમેરાઃ- 13 મેગા પિક્સલ રીયર કેમેરા, 2.1 મેગા પિક્સલ ફ્રન્ટ કેમેરા
બેટરીઃ- 3000 એમએએચ બેટરી

હુવાવે એસેન્ડ ડી 2
સ્ક્રિનઃ- 5 ઇન્ચ ફુલ એચડી એલસીડી ડિસપ્લે
ઓએસઃ- 4.1 જેલીબીન
પ્રોસેસરઃ- 1.5 ગીગાહર્ટ્ઝ ક્યુએડ કોર
રેમઃ- 2 જીબી
કેમેરાઃ- 13 મેગા પિક્સલ રીયર કેમેરા, 1.3 મેગા પિક્સલ ફ્રન્ટ કેમેરા
બેટરીઃ- 3000 એમએએચ બેટરી

એસેન્ડ ડબલ્યુ 1
સ્ક્રિનઃ- 4 ઇન્ચ આઇપીએસ એલસીડી ડિસપ્લે
ઓએસઃ- માઇક્રોસોફ્ટ વિન્ડોઝ ફોન 8
પ્રોસેસરઃ- 1.5 ગીગાહર્ટ્ઝ ક્યુએડ કોર
રેમઃ- 512 એમબી
મેમરીઃ- 4 જીબી ઇન્ટરનલ, 32 જીબી
કેમેરાઃ- 5 મેગા પિક્સલ રીયર કેમેરા, વીજીએ ફ્રન્ટ કેમેરા
બેટરીઃ- 1950 એમએએચ

કાર્બન એ 11 પ્લસ
સ્ક્રિનઃ- 4.7 ઇન્ચ FWVGA ડિસપ્લે
ઓએસઃ- 4.0 આઇસક્રિમ સેન્ડવીચ
પ્રોસેસરઃ- 1 ગીગાહર્ટ્ઝ
રેમઃ- 512 એમબી રેમ
મેમરીઃ- 32 જીબી
કેમેરાઃ- 3.2 મેગા પિક્સલ રીયર કેમેરા, વીજીએ ફ્રન્ટ કેમેરા
બેટરીઃ- 1450 એમએએચ બેટરી

જોલો એ 500 એસ
સ્ક્રિનઃ- 4 ઇન્ચ ટીએફટી ડિસપ્લે
ઓએસઃ- વી4.2 જેલીબીન
પ્રોસેસરઃ- 1.2 ગીગાહર્ટ્ઝ ડ્યુએલ કોર
કેમેરાઃ- 5 મેગા પિક્સલ પ્રાઇમરી કેમેરા, 0.3 મેગા પિક્સલ સેકન્ડરી કેમેરા
બેટરીઃ- 1400 એમએએચ બેટરી
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
31 માર્ચે મેટ્રો અમદાવાદ મેટ્રોના સમયમાં ફેરફાર, અત્યારે જ જાણી લો નવુ ટાઈમ ટેબલ -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત






Click it and Unblock the Notifications
