આ યૂઝ કરીને જુઓ ભૂલી જશો બીજા પીસી માઉસ
[ગેજેટ] કમ્પ્યુટર માઉસ વગર ઘણા એવા કામ હોય છે જેને આપ કરી શકતા નથી, જેમ કે ડિઝાઇનિંગ, પેઇન્ટિંગ અથવા એનિમેશન. આ ઉપરાંત માઉસ આપના કામની સ્પીડ પણ વધારી દે છે. મોટાભાગના લોકો માઉસમાં વધારે રૂપિયા ખર્ચ કરવા નથી માંગતા.
પરંતુ આ માઉસને યૂઝ કર્યા બાદ આપ લગભગ રૂપિયા વિશે નહીં વિચારો. લોજિટેક માટે એમએક્સ માસ્ટર માઉસમાં ઘણી એવી ખૂબીઓ છે જે તેને બેસ્ટ માઉસ બનાવે છે. જોકે આ પહેલા પણ લોજિટેક ઘણા શાનદાર માઉસ બનાવી ચૂક્યું છે.
સ્મૂથ ડિઝાઇન ઉપરાંત તેમાં ઘણા ફીચર્સ આપવામાં આવ્યા છે, જેમ કે તે સંપૂર્ણ રીતે વાયરલેસ છે, તેમાં લાગેલી બેટરી ઇંડિકેટર બેટરી ડિસ્ચાર્જ થવાની જાણકારી આપે છે. ઓટો શિપ્ટ ઓપ્શનની મદદથી આપ ફાસ્ટ અને સ્લો સ્ક્રોલ સેટ કરી શકો છો. માઉસની ડિઝાઇનમાં એક કિનારા તરફ અંગૂઠો રાખવા માટે એક સ્લેપ આપવામાં આવ્યું છે.
આવો એક નજર કરીએ માઉસમાં આપવામાં આવેલા ફીચર્સ પર...

માઉસની ડિઝાઇન
માઉસની ડિઝાઇનને હાથોથી બનાવવામાં આવી છે, નહીં કે કોમ્પ્યુટરથી ડિઝાઇન કરવામાં આવી, જેથી તેમાં નેચરલ લુક ઉપરાંત તેનો ઉપયોગ કરવામાં વધારે સરળતા મળે.

સ્ક્રોલ વ્હિલ
માઉસમાં લાગેલી સ્ક્રોલ વ્હિલ ખૂબ જ જડપથી વેબ બ્રાઉઝર સ્ક્રોલ કરે છે.

ડ્યુઅલ કનેક્ટીવિટી
માઉસમાં ડ્યુઅલ કનેક્ટીવિટી ઓપ્શન આપવામાં આવી છે એટલે આપ તેને બ્લૂટૂથ અને યનીફાઇ રિસીવીની મદદથી કનેક્ટ કરી શકો છો.

ત્રણ ડિવાઇસથી કનેક્ટ કરી શકાય છે
માઉસને એક સાથે ત્રણ ડિવાઇસથી કનેક્ટ કરી શકાય છે. તેના માટે નીચે આપવામાં આવેલ સ્વિચની મદદથી આપ ડિવાઇસ બદલીને સેટ કરી શકો છો.

રીચાર્જેબલ બેટરી
માઉસમાં રીચાર્જેબલ બેટરી લાગેલી છે જે 4 મિનિટ ચાર્જ થયા બાદ 40 દિવસો સુધી બેટરી બેકપ આપે છે.

થમ્બ ડિઝાઇન
માઉસમાં આપવામાં આવેલ થમ્બ ડિઝાઇન તેને આરામથી પકડવામાં મદદ કરે છે.

લેઝર ટ્રેક ડિઝાઇન
માઉસમાં આપવામાં આવેલ લેઝર ટ્રેક ડિઝાઇન કોઇપણ સપાટી પર સરળતાથી કામ કરે છે. અહીં સુધી કે તેને ગ્લાસમાં પણ પ્રયોગ કરી શકાય છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
