જલ્દી કરો, આજે છેલ્લો દિવસ છે બ્લેક ફ્રાઇડે ડીલ્સનો!
ભારતમાં પણ યુએસની જેમ બ્લેક ફ્રાઇડેના દિવસે આપ ઘણા બધા ગેજેટ પર આપ છૂટનો લાભ મેળવી શકો છો. ઘણી ઓનલાઇન સાઇટ બ્લેક ફ્રાઇડે ડીલ્સ ઓફર લઇને આવી છે. જેમકે ઇબે ઇન્ડિયામાં એચટીસી, સેમસંગ સ્માર્ટફોન ખૂબ જ ઓછી કિંમતમાં મળી રહ્યા છે, જ્યારે શોપએન્ડ ક્લૂમાં પણ બ્લેક ફ્રાઇડે ડીલ્સ લાવ્યા છે જેમાં આપ આજના દિવસે સૌથી ઓછી કિંમતમાં ટીવી, મોબાઇલ, ડેટા કાર્ડ ઉપરાંત અન્ય ઘણાબધા ગેજેટ ખરીદી શકો છો. આવો કોઇ રાહ જોયા વગર નઝર નાખીએ ભારતમાં ચાલી રહેલી બ્લેક ફ્રાઇડે ડીલ્સ પર પરંતુ એ પહેલા આવો જાણીએ કે આ બ્લેક ફ્રાઇડે હોય છે શું?
શું છે બ્લેક ફ્રાઇડે:
બ્લેક ફ્રાઇડે સંયુક્ત રાજ્ય અમેરિકામાં થેંક્સગિવિંગ ડેના આગલા દિવસને કહેવામાં આવે છે, જ્યારે પારંપરિક રીતે ક્રિસમસની ખરીદારીના અવસરની શરૂઆત થાય છે. સંયુક્ત રાજ્ય અમેરિકામાં ખાસ રીતે લોકપ્રિય આ અવસરનું પ્રચલન કેનેડા જેવા અન્ય દેશોમાં પણ વધી રહ્યું છે.
આ દિવસે ઘણા રિટેલ વિક્રેતા પોતાની દુકાનો ખૂબ જ જલદી, મોટા ભાગે 4.00 વાગે સવારે અથવા એ પહેલા ખોલી લે છે અને વેચાણને વધારવા માટે ઘણી ઓફરો અને પ્રચાર કરે છે. બ્લેક ફ્રાઇડે વાસ્તવમાં એક રજાનો દિવસ નથી, પરંતુ એમ્પલોયર્સ પોતાના કર્મચારિઓને રજા આપી દે છે, જેના કારણે ખરીદકર્તાઓની સંખ્યામાં વધારો થઇ જાય છે.

આઇબોલ હેડસેટ
કિંમત- 189 રૂપિયા
ડીલ કિંમત- 151 રૂપિયા

એસર ગેટવે લેપટોપ
માર્કેટ કિંમત- 22,472
ડીલ કિંમત- 20, 899

ફરારી કાર શેપ યૂએસબી ઓપટિકલ માઉસ
વેચાણ કિંમત- 299
ડીલ કિંમત- 239

સોની સાઇબર શોટ ડિજિટલ કેમેરો
વેચાણ કિંમત-7810
ડીલ કિંમત- 7029

કેનન ઇઓએસ 600 ડી એસએલઆર
લિસ્ટ કિંમત- 36,995
વેચાણ કિંમત- 35,145
ડીલ કિંમત- 31,630

એચટીસી 8એસ વિન્ડો

ફિલિફ્સ ડીવીડી પ્લેયર
વેચાણ કિંમત- 339
ડીલ કિંમત- 305

નિકોન કૂલપિક્સ એસ 4400
વેચાણ કિંમત- 8, 027
ડીલ કિંમ-7,222

ફિલિપ્સ નેકબેન્ડ હેડફોન
લીસ્ટ કિંમત- 499
વેચાણ કિંમત-339
ડીલ કિંમત- 339

ફિલિપ્સ ડીએસપી 2600 સ્પીકર
લિસ્ટ કિંમત- 6990
વેચાણ કિંમત- 2, 349
ડીલ કિંમત- 2,208
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
