સુંદર દેખાવા ઇચ્છતા હોવ તો ડાઉનલોડ કરો આ 10 ફ્રી એપ્સ
સુંદર દેખાવું કોને નથી ગમતું, પછી ભલે ને તેના માટે હજારો રૂપિયા ખર્ચ કરવા પડે. સાફ-સુથરી અને નિખરેલી ત્વચા માટે લોકો ઘણી બધી ક્રીમ ખરીદે છે તો કેટલાંક લોકો ઘરેલુ ઉપાયો અજમાવે છે. પરંતુ અમે અત્રે આપને કોઇ ઘરેલુ ઉપાય વિશે નથી બતાવવાના કે નથી કોઇ ક્રિમનો પ્રચાર કરવાના.
સુંદર દેખાવા માટે આપ ઇચ્છો સોફ્ટવેરનો પ્રયોગ ચોક્કસ કરી શકો છો, ભલે તે આપને અસલીયતમાં સુંદર ના કરી શકે પરંતુ આપની તસવીરને સુંદર જરૂર બનાવી દેશે. જરૂરી નથી કે આ સોફ્ટવેરને આપ આપના પીસીમાં જ યુઝ કરો આની એપ્સ પણ છે જેને આપ આપના સ્માર્ટફોનમાં પણ ફ્રીમાં ડાઉનલોડ કરી શકો છો.
જુઓ તસવીરોમાં એપ અને ડાઉનલોડ કરો..

VSCO Cam (iPhone, Android)
વીએસસીઓ કેમ
ડાઉનલોડ કરવા માટે ક્લિક કરો..

Snapseed (iPhone, iPad, Android)
સ્નેપસ્પીડ
ડાઉનલોડ કરવા માટે ક્લિક કરો..

Adobe Lightroom (iPad)
એડોબી લાઇટરૂમ
ડાઉનલોડ કરવા માટે ક્લિક કરો..

Instagram (iPhone, Android, Windows Phone)
ઇંસ્ટ્રાગ્રામ
ડાઉનલોડ કરવા માટે ક્લિક કરો..

Pixlr Express
ઇંસ્ટ્રાગ્રામ
ડાઉનલોડ કરવા માટે ક્લિક કરો..

Flickr (iPhone, Android, Windows Phone)
ઇંસ્ટ્રાગ્રામ
ડાઉનલોડ કરવા માટે ક્લિક કરો..

Photo Editor by Aviary
ઇંસ્ટ્રાગ્રામ
ડાઉનલોડ કરવા માટે ક્લિક કરો..

Repix (Android, iOS)
ઇંસ્ટ્રાગ્રામ
ડાઉનલોડ કરવા માટે ક્લિક કરો..

Litely (Android, iOS)
ઇંસ્ટ્રાગ્રામ
ડાઉનલોડ કરવા માટે ક્લિક કરો..

Photo Studio (BlackBerry 10, Android)
ઇંસ્ટ્રાગ્રામ
ડાઉનલોડ કરવા માટે ક્લિક કરો..

આ તસવીરોમાં વિચિત્ર શું છે શોધી બતાવો તો જરા...
આ તસવીરોમાં વિચિત્ર શું છે શોધી બતાવો તો જરા...
વધુ તસવીરો જોવા માટે ક્લિક કરો...
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
