જો તમારી છાતી આવી હશે તો તમે બનશો ધનવાન!
જો આપની છાતી ચપટ અને પાસળીઓ દેખાતી હોય તેવી હશે તો તેને સુડોળ અને ઉન્નત બનાવવાનો પ્રયાસ શરૂ કરી દો. કારણ કે જો તમારી છાતી સુડોળ અને ઉન્નત હશે તો તમારી પર દેવી લક્ષ્મીની મહેરાબાની વર્તાશે.
આ વાતને અંધશ્રદ્ધામાં લેવાની જરૂર નથી કારણ કે આ વાતનો ઉલ્લેખ સમુદ્રશાસ્ત્રમાં જણાવવામાં આવ્યું છે. જેના કારણે જ પ્રાચિનકાળમાં યુવકો વ્યાયામ કરીને પોતાની છાતી સુડોળ અને પુષ્ટ બનાવવાની કોશિશ કરતા હતા.
સમુદ્રશાસ્ત્ર એ વિજ્ઞાન છે જેમાં અંગ લક્ષણ અનુસાર ભવિષ્ય જાણવાની વિધિ બતાવવામાં આવી છે. આના જ આધાર પર હસ્તરેખા વિશેષજ્ઞ આપની હથેલી અને અંગોને જોઇને આપના જીવન વિશેની માહિતી આપે છે. આ વિજ્ઞાન અનુસાર જેમની છાતી પહોળી હોય છે તેમને જીવનભર ધનની સમસ્યાનો સામનો કરવો પડી શકે છે.

ઉન્નત, માંસલ અને પુષ્ટ છાતી વાળા વ્યક્તિ રાજાના સમાન સંપન્ન અને સુખી હોય છે. જેમની છાતી પર બાલ હોય છે તે ઉદાર અને દયાળુ સ્વભાવના હોય છે. આનાથી વિપરીત જે પુરુષની છાતી પર વાળ નથી હોતા તેઓ સ્વાર્થી અને પોતાના જ ફાયદા અંગે વિચારતા હોય છે. તેઓ કોઇની સહાયતા પણ કરે છે, તો તેમાં તેમનો સ્વાર્થ રહેલો હોય છે.

દેવી લક્ષ્મીની મહેરાબાની
જો આપની છાતી ચપટ અને પાસળીઓ દેખાતી હોય તેવી હશે તો તેને સુડોળ અને ઉન્નત બનાવવાનો પ્રયાસ શરૂ કરી દો. કારણ કે જો તમારી છાતી સુડોળ અને ઉન્નત હશે તો તમારી પર દેવી લક્ષ્મીની મહેરાબાની વર્તાશે.

સમુદ્રશાસ્ત્ર
આ વાતને અંધશ્રદ્ધામાં લેવાની જરૂર નથી કારણ કે આ વાતનો ઉલ્લેખ સમુદ્રશાસ્ત્રમાં જણાવવામાં આવ્યું છે. જેના કારણે જ પ્રાચિનકાળમાં યુવકો વ્યાયામ કરીને પોતાની છાતી સુડોળ અને પુષ્ટ બનાવવાની કોશિશ કરતા હતા.

સમુદ્રશાસ્ત્ર એ વિજ્ઞાન છે
સમુદ્રશાસ્ત્ર એ વિજ્ઞાન છે જેમાં અંગ લક્ષણ અનુસાર ભવિષ્ય જાણવાની વિધિ બતાવવામાં આવી છે. આના જ આધાર પર હસ્તરેખા વિશેષજ્ઞ આપની હથેલી અને અંગોને જોઇને આપના જીવન વિશેની માહિતી આપે છે. આ વિજ્ઞાન અનુસાર જેમની છાતી પહોળી હોય છે તેમને જીવનભર ધનની સમસ્યાનો સામનો કરવો પડી શકે છે.

નાની-મોટી છાતી
જેમની છાતી નાની-મોટી હોય છે તેમને પોતાની ઓળખાણ બનાવવા માટે ઘણો સંઘર્ષ કરવો પડે છે. આવા વ્યક્તિને હંમેશા બીજા પાસેથી મદદની જરૂરીયાત રહે છે.

ઉન્નત છાતીવાળા
ઉન્નત છાતીવાળા વ્યક્તિ સાહસી હોય છે અને રક્ષા તથા રમત જગતમાં સફળતાની ઉંચાઇઓ પર પહોંચી શકે છે.

છાતીના બંને ભાગ એક સમાન
છાતીના બંને ભાગ એક સમાન આકારના હોવાને ધન અને સૌભાગ્યનું પ્રતિક માનવામાં આવે છે. આવા વ્યક્તિ ધનવાન હોય છે.

ઉન્નત, માંસલ અને પુષ્ટ છાતી વાળા
ઉન્નત, માંસલ અને પુષ્ટ છાતી વાળા વ્યક્તિ રાજાના સમાન સંપન્ન અને સુખી હોય છે.

છાતી પર બાલ હોય
જેમની છાતી પર બાલ હોય છે તે ઉદાર અને દયાળુ સ્વભાવના હોય છે.

છાતી પર વાળ નથી હોતા તેઓ
આનાથી વિપરીત જે પુરુષની છાતી પર વાળ નથી હોતા તેઓ સ્વાર્થી અને પોતાના જ ફાયદા અંગે વિચારતા હોય છે. તેઓ કોઇની સહાયતા પણ કરે છે, તો તેમાં તેમનો સ્વાર્થ રહેલો હોય છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત

Click it and Unblock the Notifications