સફેદ વાળ થઈ જશે સંપૂર્ણ કાળા, મોંઘા ઉપાયો કરતા આ 2 પાંદડા તમારી લાઈફ ચેન્જ કરી દેશે!
જો તમે પણ સફેદ વાળની સમસ્યાથી પરેશાન છો તો આ સમાચાર તમારા માટે ઉપયોગી સાબિત થઈ શકે છે. સફેદ વાળની સમસ્યાથી માત્ર વૃદ્ધો જ નહીં યુવક-યુવતીઓ પણ પીડાય છે. આનું કારણ બિનઆરોગ્યપ્રદ જીવનશૈલી અને ખરાબ ખાનપાન હોઈ શકે છે.
જો તમે પણ સફેદ વાળની સમસ્યાથી પરેશાન છો તો આ સમાચાર તમારા માટે ઉપયોગી સાબિત થઈ શકે છે. સફેદ વાળની સમસ્યાથી માત્ર વૃદ્ધો જ નહીં યુવક-યુવતીઓ પણ પીડાય છે. આનું કારણ બિનઆરોગ્યપ્રદ જીવનશૈલી અને ખરાબ ખાનપાન હોઈ શકે છે.

સફેદ વાળ કુદરતી રીતે કાળા કરો
સફેદ વાળને છૂપાવવા માટે લોકો ઘણીવાર ઘણા મોંઘા હેર પ્રોડક્ટ્સનો ઉપયોગ કરે છે, પરંતુ આ પ્રોડક્ટ્સમાં ઘણા હાનિકારક કેમિકલ મળી આવે છે, જે વાળને ખૂબ નુકસાન પહોંચાડે છે. આવી સ્થિતિમાં તમે ઘરેલુ ઉપચારની મદદથી સફેદ વાળથી છુટકારો મેળવી શકો છો.

તુલસીના પાનનો ઉપયોગ કેવી રીતે કરવો?
હેર નિષ્ણાતોના મતે તુલસીના પાન એન્ટી-ઓક્સિડેન્ટથી ભરપૂર હોય છે, જેના કારણે સફેદ વાળને કાળા કરવામાં મદદ મળે છે.
સૌથી પહેલા તુલસીના પાન લો.
હવે આંબળાના ફળ અથવા તેના પાંદડાનો રસ લો.
ભાંગરૈયાના પાનનો રસ સમાન માત્રામાં લો.
હવે આ ત્રણ વસ્તુઓને બરાબર મિક્સ કરીને વાળમાં સારી રીતે લગાવો.
એવું માનવામાં આવે છે કે તે વાળને કાળા કરવામાં ફાયદાકારક સાબિત થાય છે.

કરી પત્તાનો ઉપયોગ કેવી રીતે કરવો
કરી પત્તામાં બાયો-એક્ટિવ ઘટકો મળી આવે છે, જે વાળને સંપૂર્ણ પોષણ આપે છે. તેનાથી નાની ઉંમરમાં થતા સફેદ વાળની સમસ્યા દૂર થાય છે. આ માટે તમે તમારા વાળમાં કરી પત્તા લગાવી શકો છો. ઉપરાંત તમે જે તેલ લગાવો છો તેમાં કરી પત્તા ઉમેરો અને પછી દર અઠવાડિયે તેનો ઉપયોગ કરો.

લીંબુ વાળને કાળા કરવામાં અસરકારક છે
લીબુમાં રહેલા તત્વો વાળને કાળા કરવામાં કારગર સાબિત થાય છે.
આયુર્વેદ અનુસાર 15 મિલી લીંબુનો રસ અને 20 ગ્રામ આંબળા પાવડર લો.
હવે આ બંનેને મિક્સ કરીને પેસ્ટ બનાવો, પછી આ પેસ્ટને માથા પર લગાવો.
એક કલાક સુધી વાળમાં રાખ્યા બાદ વાળ ધોઈ લો.
થોડા દિવસો સુધી તેનો ઉપયોગ કરવાથી વાળને કાળા કરવામાં મદદ મળશે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
