આ સુંદર શહેરોમાં જન્મી છે હોટ બૉલીવુડ ક્યૂટીઝ
જો તમે ભારતમાં છો તો તમને ફિલ્મો જોવાનો શોખ જરૂરથી હશે અને જ્યારે તમને ફિલ્મો જોવાનો શોખ છે તો એ વાત પણ શક્ય છેકે તમે એ હસીનાઓના દિવાના હશો જે તમારું મનોરંજન કરે છે. તેમની અદાઓના તમે કાયલ થયા હશો. તો આ હોટ હસીનાઓ કેટલાકના વોલપેપર પર પણ બિરાજેલી હશે. જીહાં, આજે અમે વાત કરી રહ્યાં છીએ બૉલીવુડ અભિનેત્રીની.
આજે અમે તમને જાણવી રહ્યાં છીએ તમારી લોકપ્રીય અભિનેત્રીઓ અંગે, પછી એ એશ્વર્યા રાય હોય કે પછી પ્રિયંકા ચોપરા, રાણી મુખરજી અથવા રેખા આખરે આ લોકોનો જન્મ ક્યાં થયો છે. તો ચાલો તસવીરો થકી જાણીએ કે કયા સુંદર શહેરમાં જન્મી છે બૉલીવુડની આ બ્યૂટીફૂલ બાળાઓ.

એશ્વર્યા રાય- મેંગ્લોર
અમારી યાદીમાં પહેલું નામ છે પૂર્વ વિશ્વ સુંદરી અને હજારો દિલોની ધડકન એશ્વર્યા રાયનું. તમને જણાવી દઇએ કે એશ્વર્યા કર્ણાટકના મેંગ્લોરમાં જન્મી છે. મેંગ્લોરને કર્ણાટકનું ગેટવે પણ કહેવામાં આવે છે.

પ્રિયંકા ચોપરા- જમશેદપુર
બૉલીવુડની સૌથી મોંઘી અભિનેત્રીમાં સામેલ અને લાખો યુવા યુવતીઓની પ્રેરણા સ્ત્રોત પ્રિયંકા ચોપરાનો જન્મ ઝારખંડના જમશેદપુરમાં થયો છે. જમશેદપુર ભારતનું એક પ્રમુખ અને પ્રસિદ્ધ ઔધ્યોગિક શહેર છે.

રેખા-ચેન્નાઇ
બૉલીવુડની સૌથી સુંદર અભિનેત્રીઓમાં સામેલ રેખાને આજે કોઇ ઓળખની જરૂર નથી. તેમણે પોતાની સુંદરતા અને કલાથી ભારતનું નામ વિદેશોમાં રોશન કર્યું છે. રેખાનો જન્મ ચેન્નાઇમાં થયો છે.

માધુરી દીક્ષિત-મુંબઇ
ભારતની ડાન્સિંગ દીવા અને 90ના દશકામાં સિને જગતના પડદા પર રાજ કરનારી માધુરી દીક્ષિત ભારતની આર્થિક રાજધાની મુંબઇમાં જન્મી છે.

હેમા માલિની- તંજાવુર
ઘણીજ સુંદર અભિનેત્રી હેમા માલિનીનું નામ બૉલીવુડની એ ગણી ગાંઠી અભિનેત્રીઓમાની એક છે કે જેમણે ક્યારેય આઇટમ નંબરને પ્રાથમિકતા આપી નથી અને હંમેશા તે પોતાના કામથી જાણીતી બની છે. બૉલીવુડની આ સુંદર અભિનેત્રીનો જન્મ તમિળનાડુના તંજાવુરમાં થયો છે.

રાણી મુખરજી-મુંબઇ
અમારી યાદીમાં પહેલું નામ છે પૂર્વ વિશ્વ સુંદરી અને હજારો દિલોની ધડકન એશ્વર્યા રાયનું. તમને જણાવી દઇએ કે એશ્વર્યા કર્ણાટકના મેંગ્લોરમાં જન્મી છે. મેંગ્લોરને કર્ણાટકનું ગેટવે પણ કહેવામાં આવે છે.

શ્રીદેવી-શિવાકાશી
80 અને 90ના દશકામાં પોતાની અદાઓથી પડદા પર આગ લગાડનારી શ્રીદેવીને આજે કોણ નથી જાણતુ. તે જેટલી બૉલીવુડમાં લોકપ્રીય છે તેટલુ જ તેનું સમ્માન દક્ષિણની ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પણ છે. શ્રીદેવીનો જન્મ તમિળનાડુના શિવાકાશીમાં થયો છે.

જીનત અમાન- મુંબઇ
મુંબઇ, એ શહેર છે, જે ક્યારેય ઉંઘતુ નથી, તેણે બૉલીવુડને ઘણું બધુ આપ્યું છે. જી હાં, વીતેલા જમાનાની સેક્સી અભિનેત્રી જીનત અમાન પણ મુંબઇથી આવી છે.

કાજોલ-મુંબઇ
અમે અત્યારસુધી અનેક અભિનેત્રીઓની વાત કરી પરંતુ અમે બૉલીવુડ અભિનેત્રી કાજોલને કેવી રીતે ભુલી શકીએ છીએ. કાજોલનો જન્મ પણ માયાનગરી મુંબઇમાં થયો છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
