ટોપ 10 ડ્યુઅલ કોર બજેટ એન્ડ્રોઇડ સ્માર્ટફોન
સ્માર્ટફોનનું નામ લેતા જ સેમસંગ, નોકિયા, એપ્પલ અને સોની જેવી બ્રાંડ તમારી આંખો સામે આવી જતી હશે. પરંતુ આ બ્રાંડ ઉપરાંત એવી ઘણી બધી ઘરેલું કંપનીઓ છે જેના સ્માર્ટફોન ઓછી કિંમતમાં ઉપલબ્ધ છે. એનો અર્થ એ નથી કે આપ ઓછી કિંમતનો સ્માર્ટફોન લઇ રહ્યા છો તો તેમાં ઓછા ફિચર આપવામાં આવેલા હશે.
હવે કાર્બન મોબાઇલને જ લઇ લો, કાર્બનના ઘણા એવા સ્માર્ટફોન છે જેની કિંમત અન્ય સ્માર્ટફોનની સરખામણીએ ખૂબ જ ઓછી છે, પરંતુ તેમાં એ તમામ ફીચર આપવામાં આવ્યા છે જે આપને કાર્બનના મુકાબલે બીજા સ્માર્ટફોનમાં મળી જશે. જેમ કે એફએમ રેડિયો, કેમેરા, જીપીએસ, બ્લૂટૂથ વગેરે વગેરે. અમે આપના માટે આજે કેટલાંક એવા જ કાર્બન મોબાઇલ લાવ્યા છીએ જેમાં ડ્યુઅલ કોર પ્રોસેસરની સાથે અન્ય ઘણા ફીચર આપવામાં આવ્યા છે.

કાર્બન એ 27 પ્લસ
ખરીદવા માટે ક્લિક કરો..
5 Inch, 540x960 px display
Android v4.1 (Jelly Bean)
Dual core 1000 MHz processor
8 MP Primary Camera, 0.3 MP Secondary
3G, WiFi
Expandable up to 32 GB Memory
2000 mAh Battery

કિંમત- 6,030 રૂપિયા
ખરીદવા માટે ક્લિક કરો..
5.0 Inch, 540x960 px display, IPS LCD
Android v4.0 (Ice Cream Sandwich)
Dual core 1000 MHz processor
5 MP Primary Camera, 2 MP Secondary
WiFi
4 GB Internal Memory
Expandable up to 32 GB Memory
512 MB RAM
1800 mAh, Li-Ion battery

કિંમત- 5,845 રૂપિયા
ખરીદવા માટે ક્લિક કરો..
5 Inch, 480x854 px display, TFT
Android v4.1.2 (Jelly Bean)
Dual core 1000 MHz processor
5 MP Primary Camera, 0.30 MP Secondary
WiFi
4 Internal Memory
Expandable up to 32 GB Memory
512 MB RAM
2000 mAh, Li-Ion battery

કિંમત- 6,879 રૂપિયા
ખરીદવા માટે ક્લિક કરો..
4.50 Inch, 480x800 px display, LCD
Android v4 (Ice Cream Sandwich)
Dual core 1200 MHz processor
5 MP Primary Camera
3G, WiFi 4 Internal Memory
Expandable up to 32 GB Memory
1800 mAh, Li-Ion battery

કિંમત- 6,999 રૂપિયા
ખરીદવા માટે ક્લિક કરો..
5.90 Inch, 480x800 px display
Android v4 (Ice Cream Sandwich)
Dual core 1000 MHz processor
8 MP Primary Camera, 1.30 MP Secondary
3G, WiFi
4 Internal Memory
Expandable up to 32 GB Memory
2500 mAh, Li-Ion battery

કિંમત- 7,999 રૂપિયા
ખરીદવા માટે ક્લિક કરો..
5.0 Inch, 480x854 px display, LCD
Android v4.2 (Jelly Bean)
Dual core 1000 MHz processor
8 MP Primary Camera, 0.3 MP Secondary
3G, WiFi
Expandable up to 32 GB Memory
512 MB RAM
2000 mAh, Li-Ion battery

કિંમત- 6,798 રૂપિયા
ખરીદવા માટે ક્લિક કરો..
5.0 Inch, 480x853 px display, IPS LCD
Dual core 1300 MHz processor
5 MP Primary Camera
3G, WiFi
4 GB Internal Memory
Expandable up to 32 GB Memory
512 MB RAM
2000 mAh, Li-Ion battery

કિંમત- 5,990 રૂપિયા
ખરીદવા માટે ક્લિક કરો..
5.0 Inch, 540x960 px display, IPS LCD
Android v4.0 (Ice Cream Sandwich)
Dual core 1000 MHz processor
5 MP Primary Camera, 2 MP Secondary
WiFi
4 GB Internal Memory
Expandable up to 32 GB Memory
512 MB RAM
1800 mAh, Li-Ion battery

કિંમત- 7,990 રૂપિયા
ખરીદવા માટે ક્લિક કરો..
5.0 Inch, 960x540 px display, TFT
Android v4.2 (Jelly Bean)
Dual core 1000 MHz processor
8 MP Primary Camera, 0.3 MP Secondary
3G, WiFi
Expandable up to 32 GB Memory
512 MB RAM
2000 mAh, Li-Ion battery

કિંમત- 7,627 રૂપિયા
ખરીદવા માટે ક્લિક કરો..
5 Inch, 480x854 px display, TFT
Android v4.2 (Jelly Bean)
Dual core 1000 MHz processor
5 MP Primary Camera, 0.3 MP Secondary
3G, WiFi 2.1 GB Internal Memory
Expandable up to 32 GB Memory
512 MB RAM
2000 mAh, Li-Ion battery
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
