સ્પોર્ટ્સ ઇલિસ્ટ્રેટેડના સ્વિમશૂટ ઇસ્યુએ જગાવ્યું ગ્લેમર
ગ્લેમર અને સ્પોર્ટ્સ એક બીજા સાથે જોડતા સ્પોર્ટ્સ ઇલિસ્ટ્રેટેડ ઇન્ડિયા દ્વારા તાજેતરમાં તેના આઇકોનિક સ્વિમશૂટ ઇસ્યુ 2013ને લોન્ચ કરવામાં આવ્યું છે. આ તકે બોલિવુડ અને ગ્લેમર જગતની જાણીતી હસ્તીઓ અને મોડલ્સ હાજર રહી હતી. જેમણે રેમ્પ પર વોક કરી રહેલી મોડલ્સનો ઉત્સાહ વધાર્યો હતો.
મુંબઇમાં 14 જૂનના રોજ જુહુ ખાતે આવેલી હોટલ સી પ્રિન્સેસમાં આ સ્પોર્ટ્સ ઇલિસ્ટ્રેટેડ સ્વિમશૂટ ઇસ્યુનું લોન્ચિંગ કરવામાં આવ્યું હતું. આ તકે બ્રુના અબ્દુલ્લાહ, પુજા ગુપ્તા, નિખિલ ચિન્નપા, શમા સિકન્દર, અમી બિલિમોરિયા, અદમ બેદી, હનિફ હલાલ, અંબિકા સંજના, સુલેમાન મર્ચન્ટ, પિુયશ શર્મા, કરણ ગ્રોવર અને રેશમા સહિતાના જાણીતા ચહેરાઓએ ગ્લેમરનો તડકો લગાવ્યો હતો. તો ચાલો તસવીરોના માધ્યમથી જોઇએ સ્વિમશૂટ ઇસ્યુનું લોન્ચિંગ.

રેમ્પ વોક
સ્વિમશૂટ ઇસ્યુના લોન્ચિંગ વખતે રેમ્પ વોક કરી રહેલી મોડલ

સ્વિમશૂટ વોક
સ્વિમશૂટ ઇસ્યુના લોન્ચિંગ સમયે રેમ્પ પર વોક કરવા માટે આવેલી મોડલે આકર્ષણ જગાવ્યું હતું.

મોડલની અદા
લોકોનું આકર્ષણ જગાવવા માટે મોડલ દ્વારા કંઇક આ પ્રકારની અદાઓ રેમ્પ પર વોક કરતી વખતે દર્શાવવામાં આવી હતી.

દર્શકો થયા ફીદા
જ્યારે આ મોડલે તેની અદાઓનો જલવો રેમ્પ પર વિખેર્યો ત્યારે લોન્ચિંગ માટે આવેલા દર્શકો અને હસ્તીઓ તેની આ અદા પર ફીદા થઇ ગયા હતા.

જુહુ ખાતે થયું લોન્ચિંગ
મુંબઇમાં 14 જૂનના રોજ જુહુ ખાતે આવેલી હોટલ સી પ્રિન્સેસમાં આ સ્પોર્ટ્સ ઇલિસ્ટ્રેટેડ સ્વિમશૂટ ઇસ્યુનું લોન્ચિંગ કરવામાં આવ્યું હતું.

ગ્લેમર જગતની હાજરી
સ્વિમશૂટ ઇસ્યુ 2013ને લોન્ચ કરવામાં આવ્યું ત્યારે બોલિવુડ અને ગ્લેમર જગતની જાણીતી હસ્તીઓ અને મોડલ્સ હાજર રહી હતી.

અદમ બેદી સાથે નિશા હરાલે
મુંબઇ ખાતે સ્પોર્ટ્સ ઇલિસ્ટ્રેટેડના સ્વિમશૂટ ઇસ્યુના લોન્ચિંગ વખતે અદમ બેદી સાથે નિશા હરાલે હાજર રહ્યાં હતા.

સુલેમાન વીથ ગ્લેમર ગર્લ
સ્વિમશૂટ ઇસ્યુના લોન્ચિંગ વખતે મ્યુઝિક ડિરેક્ટર અને કમ્પોઝર સુલેમાન મર્ચન્ટે કંઇક આ રીતે ગ્લેમર ગર્લ્સ સાથે પોઝ આપ્યો હતો.

મોડલે જગાવ્યું આકર્ષણ
સ્મિવશૂટ ઇસ્યુના લોન્ચિંગ વખતે રેમ્પ પર વોક કરતા પહેલા એક મોડલે આ રીતે પોઝ આપીને આકર્ષણ જગાવ્યું હતું.

સુલમેન મર્ચન્ટ
મ્યુઝિક ડિરેક્ટર અને કમ્પોઝર સુલમેન મર્ચન્ટે સ્વિમશૂટ ઇસ્યુના લોન્ચિંગમાં હાજરી આપી હતી.

હસ્તીઓની હાજરી
સ્વિમશૂટ ઇસ્યુના લોન્ચિંગ વખતે અનેક જાણીતી અને ઓછી જાણીતી હસ્તીઓએ હાજરી આપી હતી.

મોડલનો પોઝ
સ્વિમશૂટ ઇસ્યુનાં લોન્ચિંગ વખતે એક મોડલે આ રીતે પોઝ આપ્યો હતો.

જાણીતી હસ્તીઓ
આ તકે બ્રુના અબ્દુલ્લાહ, પુજા ગુપ્તા, નિખિલ ચિન્નપા, શમા સિકન્દર, અમી બિલિમોરિયા, અદમ બેદી, હનિફ હલાલ, અંબિકા સંજના, સુલેમાન મર્ચન્ટ, પિુયશ શર્મા, કરણ ગ્રોવર અને રેશમા સહિતાના હાજર રહ્યાં હતા

ગ્લેમરનો તડકો
અનેક જાણીતા ચહેરાઓએ ગ્લેમરનો તડકો લગાવ્યો હતો

નિશા હરાલેનો હોટ પોઝ
સ્વિમશૂટ ઇસ્યુના લોન્ચિંગ વખતે નિશા હરાલેએ આ રીતે હોટ પોઝ આપીને વાતાવરણને ઉષ્માભર્યુ કરી નાંખ્યું હતું.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
