Video : સહેવાગે આ કાશ્મીર યુવકનો વીડિયો મૂક્યો, જાણો કેમ?
એક કાશ્મીરી ક્રિકેટર હાલ થઇ રહ્યો છે ફેમસ. તેનો વીડિયો મોટા મોટા ક્રિકેટર કરી રહ્યા છે શેયર. જાણો આ વીડિયોમાં તેવું શું ખાસ છે આ યુવકમાં...
દરેકની ઇચ્છા હોય છે જિંદગી પોતાની રીતે જીવે. પણ દરેકને ભાગ્ય દર વખતે સાથ નથી આપતું. પણ અમુક લોકો હોય છે ખાસ તે નસીબ સાથે પણ પોતાની રીતે જીતતા શીખે લે છે. આવી જ કંઇક વાત છે આ ક્રિકેટરની. જેનો વીડિયો હાલ સોશ્યલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યો છે. એટલું જ નહીં બોલીવૂડના દિગ્ગજો અને જાણીતા ક્રિકેટરો પણ તેની આ ખૂબની માટે તેને શાબાશી આપી રહ્યા છે.

ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ સભ્ય વિરેન્દ્ર સહેવાગે આમિર ખાન નામના એક ક્રિકેટરનો વીડિયો ટ્વિટ કર્યો છે. આ વીડીયો જોતા ખ્યાલ આવે છે કે માણસ ઇચ્છાશક્તિ સાથે શું નથી કરી શકતો. આ વીડિયો જોતા જ ખબર પડે છે કે આમીરને બન્ને હાથ નથી. પણ તેમ છતાં ક્રિકેટ માટે તેના શોખને લઇને આમીર પગથી બોલિંગ કરે છે. અને ગળેથી બેટ પકડીને બેટિંગ પણ કરે છે.
Salute to the incredible spirit ,not just spirit of cricket , but spirit of life. pic.twitter.com/E9x5wMfmHn
— Virender Sehwag (@virendersehwag) April 13, 2017
આમિરના બન્ને હાથ એક અકસ્માતમાં જતા રહ્યા હતા. પણ તેમ છતાં તેણે જીવનથી હાર ના માની. ક્રિકેટના શોખીન તેવા આમિર આ માટે એક અલગ જ રસ્તો અપનાવી લીધો. વળી સહેવાગ જેવા જાણીતા ક્રિકેટ દ્વારા તેનો વીડિયો સોશ્યલ મીડિયામાં વાયરલ કરતા અનેક લોકો આમિરની આ જીંદાદિલી પર આફિરન થઇ ગયા. ત્યારે તમે પણ જુઓ આ વીડિયો અહીં....
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?










Click it and Unblock the Notifications
