Twitter પર છવાયો મોદીયાપા, લોકો ઉજવી રહ્યાં છે Kejri અને PappuDiwas
નવી દિલ્હી, 1 એપ્રિલ: એપ્રિલ ફૂલ ડે એટલે કે મૂર્ખ દિવસના દિવસે આજે સવારથી જ ટ્વિટર પર એક-એકથી ચઢિયાતી ટ્વિટ્સનો વરસાદ થઇ રહ્યો છે. રસપ્રદ વાત એ છે કે આ બધી ટ્વિટસ પર મોદીયાપાનો ખુમાર ચઢેલો છે અને બધા કેજરી દિવસ અને પપ્પૂ દિવસ મનાવી રહ્યાં છે. જેમ કે તમે સમજી ગયા હશો કે પપ્પૂ દિવસ રાહુલ ગાંધીને સમર્પિત છે, કેજરી દિવસ કેજરીવાલને અને મોદીયાપા અર્થનો મોદીનો નશો.
ટ્વિટર પર લોકો ત્રણ નેતાઓને લઇને જોરદાર કોમેન્ટ કરી રહ્યાં છે. તે હજારો ટ્વિટ્સમાંથી કેટલીક રસપ્રદ ટ્વિટ્સ અમે તમારા માટે લઇને આવ્યા છીએ.
કવિ હાર્દિક લખે છે- છ લોકો આજે કેજરીવાલ દિવસ મનાવી રહ્યો છે, આ વાતથી પપ્પૂ ખૂબ નારાજ છે !!
कुछ लोग आज केजरी दिवस मना रहे है, इस बात से पप्पू बहुत नाराज है !! #KejariDiwas #PappuDiwas
— स्वदेशी भारत (@Kavi_Hardik) April 1, 2014 |
અવિશ શર્મા
બધા આપ ભક્તો તથા કોંગ્રેસ સેવકોને ખૂબ-2 શુભેચ્છાઓ.
|
પવન સેઠની ટ્વિટ
પવન સેઠે આ તસવીરના માધ્યમથી રાહુલ ગાંધી પર એક નાનકડો જોક્સ પોસ્ટ કર્યો.
|
બુંદેલખંડી છોરા
અહીંયા યુપીએ સરકારની નીતિઓ પર સવાલ ઉઠાવવામાં આવ્યા છે.
|
શૈલેશનો સંદેશ
શૈલેશે ભારતવાસીઓને કહ્યું કે વર્ષો સુધી કોંગ્રેસે તમને મૂર્ખ બનાવ્યા, આ એપ્રિલમાં તમે તેમને મુર્ખ બનાવો.
|
વર્ષા રિતુ
વર્ષા લખે છે કે આ વખતે રાહુલ બાબા દુખી હશે, કારણ કે ગત વર્ષે પપ્પૂ દિવસ પર તે ટોપ પર હતા, આજે કેજરી તેમનો રેકોર્ડ તોડી રહ્યાં છે.
|
ઉપમા
આજે ઇટાલિયન મમ્મી આરામથી ઉંઘશે, કારણ કે તેમના બે પુત્ર પપ્પૂ અને કેજરી ટોપ ટ્રેંડ પર છે.
|
મોદીયાપાની અસર
કુશલે પોતાની ટ્વિટમાં નરેન્દ્ર મોદીની પરિયોજનાઓ પર સવાલ ઉઠાવ્યા છે.
|
રાહુલ ગાંધી પર કટાક્ષ
આરટીઆઇનો અર્થ રિટર્ન ટૂ ઇટલી.
|
ઓમ નમો નમો
આ ટ્વિટમાં રાહુલ ગાંધી પર કટાક્ષ કરવામાં આવ્યો.
|
વિવેક મિશ્રા
ફોટાના માધ્યમથી કેજરીવાલ પર કર્યો કટાક્ષ.
|
મોદીયાપા
મોદીયાપા પર આઇસી ગુપ્તાએ કહ્યું પરેશાન છે ગુજરાતી.
|
કુશલ રાજપૂત
કુશલે મોદી વિશે લખ્યું છે કે તે દેશને મૂર્ખ બનાવી રહ્યાં છે.
|
10 જનપથવાળી રાણી
કુલ એવેંજર બાબાએ સોનિયા, રાહુલનું કાર્ટૂન પોસ્ટ કર્યું.
|
જૈક્રટ
આ ફોટાના માધ્યમથી સોનિયા રાહુલ પર કટાક્ષ.
|
કોમ્યુનલ ફેંકુ
કોમ્યુનલ ફેંકુ લખે છે કે મોદી દેશના સૌથી મોટા ફેંકુ છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
