બજરંગ બલીના ભક્ત છે અમેરિકાના રાષ્ટ્રપતિ બરાક ઓબામા
નવી દિલ્હી (વિવેક શુક્લા): અમેરિકાના રાષ્ટ્રપતિ બરાક ઓબામાની ભારતયાત્રા તો પૂરી થઇ ગઇ પરંતુ તેઓ જતાજતા એવું દર્શાવતા ગયા કે તેઓ હનુમાનજીના ભક્ત છે. તેઓ પોતાના ખિસ્સામાં હનુમાનજીની એક નાનકડી મૂર્તિ રાખે છે. આની પહેલા ક્યારેય પણ કોઇ અમેરિકન રાષ્ટ્રપતિના કોઇ હિન્દુ દેવી-દેવતાને લઇને આ પ્રકારની વાત સામે નથી આવી.
આડવાણીને બતાવી મૂર્તિ
જાણકારોએ જણાવ્યું કે 25 જાન્યુઆરીના રોજ જ્યારે ભારતના રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ ડિનર આપ્યું હતું ત્યારે ત્યાં ઓબામાએ પ્રતિમા લાલકૃષ્ણ આડવાણીને બતાવી.

2008માં આ વાત સામે આવી હતી કે અમેરિકામાં રહેનારા ભારતવંશિયોએ તેમને હનુમાનની એક નાનકડી મૂર્તિ ભેંટમાં આપી હતી. કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદે પોતાના એક ટ્વિટમાં આનો ખુલાશો પણ કર્યો છે.
ઓબામા માને છે કે ભગવાન હનુમાનની કૃપાના કારણે તેઓ હિલેરી ક્લિંટનને માત આપી શક્યા. કહેનારા એવું પણ કહે છે કે નાનપણથી ઓબામાની આસ્થા હનુમાનજીમાં છે. ત્યારબાદથી તેમણે હનુમાનજીને માનતા આવ્યા છે. હવે ઓબામા ઘણા વર્ષોથી દિવાળી પણ મનાવે છે.
હનુમાનજીમાં આસ્થા
સામાન્ય રીતે ઘણા સમયથી માનવામાં આવી રહ્યું છે કે ઓબામાની હનુમાનજીમાં આસ્થા છે અને તેઓ પોતાના ખિસ્સામાં તેમની એક નાની મૂર્તિ પણ રાખે છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
