ગુજરાતના ચાર લાખથી વધુ લોકોએ બતાવ્યો ડિંગો ‘NOTA’
ગાંધીનગર, 17 મે: દેશની જનતાને એ વાતની જાણીને કદાચ આશ્વર્ય થશે પરંતુ આ સત્ય છે. સમગ્ર ગુજરાતમાં દેશની જનતાએ મતદાન કરતી વખતે સૌથી વખત વાર અને કદાચ પ્રથમ વાર 'નોટા' બટન દબાવ્યું છે. આ બટનને દબાવનારનો સીધો સંકેત હોય છે કે મતદાર કોઇપણ ઉમેદવાર અથવા પાર્ટીના પક્ષમાં નથી.
એક તરફ તો આખા ગુજરાતમાં ભાજપ અને નરેન્દ્ર મોદીની જીતનો જશ્ન મનાવવામાં આવી રહ્યો છે તો બીજી તરફ સૌથી વધુ નોટા બટન દબાવવાની હકિકતને મીડિયા પચાવી ગયું છે. ગુજરાતમાં મતદાન દરમિયાન 4,54,880 (1.8%) વખત નોટા બટન દબાવવામાં આવ્યું છે. એનો અર્થ સ્પષ્ટ છે કે આટલી સંખ્યાના લોકો ગુજરાતના લોકો ઉમેદવારના પક્ષમાં નથી. ત્યારબાદ ભાજપે ગુજરાતમાં 26 માંથી 26 સીટો પર ભારે મતો પર જીત નોંઘાવી છે.
ભારત સૌથી મોટો લોકતાંત્રિક દેશ છે અને અહીં બધા દેશવાસીઓએ પોતાનું મરજી મુજબ કરવાની આઝાદી છે. આ આઝાદીનો લાભ ઉઠાવતાં ગુજરાતે આ મુદ્દે પણ ઇતિહાસ રચી દિધો છે. 4,54,880 લોકોનું નોટા બટન દબાવવું કંઇક ને કંઇક કહી રહ્યું છે. કદાચ આ તે લોકો છે જે નથી ઇચ્છતા કે નરેન્દ્ર મોદી કે પછી ભાજપ અને અન્ય કોઇ રાજકીય પાર્ટી દેશમાં આવે.
ગુજરાતમાં સૌથી વધુ નોટાનો ઉપયોગ મધ્ય ગુજરાતમાં કરવામાં આવ્યો અને તેનું કારણ છે મધ્ય ગુજરાતના આદિવાસી વિસ્તાર તરીકે ઓળખાતા દાહોદમાં 32305 અને છોટા ઉદેપુરમાં 28815 લોકોએ નાટોના બટનનો ઉપયોગ કર્યો છે. ક્યાં કેટલાક લોકોએ પક્ષ અને ઉમેદવારને નકારતાં નોટા બટનનો ઉપયોગ કર્યો છે તે જાણવા માટે સ્લાઇડર પર ક્લિક કરતાં જાવ.

મધ્ય ગુજરાતમાં સૌથી વધુ લોકોએ કર્યો નોટાનો ઉપયોગ
ગુજરાતમાં સૌથી વધુ નોટાનો ઉપયોગ મધ્ય ગુજરાતમાં કરવામાં આવ્યો અને તેનું કારણ છે મધ્ય ગુજરાતના આદિવાસી વિસ્તાર તરીકે ઓળખાતા દાહોદમાં 32305 અને છોટા ઉદેપુરમાં 28815 લોકોએ નાટોના બટનનો ઉપયોગ કર્યો છે. ક્યાં કેટલાક લોકોએ પક્ષ અને ઉમેદવારને નકારતાં નોટા બટનનો ઉપયોગ કર્યો છે તે જાણવા માટે સ્લાઇડર પર ક્લિક કરતાં જાવ.

મધ્ય ગુજરાત: 1, 42,359
આણંદ: 16872
ખેડા: 20333
વડોદરા: 18053
પંચમહાલ: 25981
દાહોદ: 32305
છોટા ઉદેપુર: 28815

કચ્છ-સૌરાષ્ટ્ર: 98,059
અમરેલી: 19143
ભાવનગર: 9590
જામનગર: 6588
જુનાગઢ: 17022
પોરબંદર: 16443
રાજકોટ: 18249
સુરેન્દ્રનગર: 11024
કચ્છ: 16879

ઉત્તર ગુજરાત: 97,113
અમદાવાદ પૂર્વ: 14358
અમદાવાદ પશ્વિમ: 16571
બનાસકાંઠા: 17397
સાબરકાંઠા: 22334
પાટણ: 12061
મહેસાણા: 11615
ગાંધીનગર: 12777

દક્ષિણ ગુજરાત: 90,470
બારડોલી: 19991
ભરૂચ: 23615
નવસારી: 9322
સુરત: 10936
વલસાડ: 26606
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ








Click it and Unblock the Notifications
