Welcome 2014: નવા વર્ષે પુરૂષોએ લેવા જોઇએ આ સંકલ્પ
2013 હવે થોડા દિવસોમાં પુરૂ થવાની તૈયારીમાં છે, તો કેમ કેટલીક સારી બાબતોને એકઠી કરી લઇએ અને ખરાબ બાબતોને છોડી દઇએ. દર નવા વર્ષે આપણે કંઇકને કંઇક સંકલ્પ લઇએ છીએ અને આખું વર્ષ તેને આપણી જીંદગી સાથે જોડી રાખીએ છીએ. આ સંકલ્પ આપણી ભલાઇ માટે હોય છે જે આપણી જીંદગીને સંપૂર્ણ રીતે બદલી નાખનાર હોય છે.
પરંતુ આ સંકલ્પો સાથે 365 દિવસ સુધી જોડાઇ રહેવું ખૂબ જ મુશ્કેલ હોય છે એટલા માટે આપણે જોશમાં આવીને કોઇપણ સંકલ્પ લેવો જોઇએ નહી. આજે અમે તમને કેટલાક એવા સંકલ્પ બતાવીશું જે પુરૂષો માટે છે અને તેને સરળતાથી નિભાવી શકો છો. આ એકદમ મજેદાર અને ગંભીર છે. તો આ વો જરા આના પર એકનજર કરીએ.

સારી બૉડી બનાવવી
આ એકદમ સામાન્ય સંકલ્પ છે જે મોટાભાગે મહિલાઓ જ બનાવે છે, જરૂરિયાત મુજબ તમે તમારી સિક્સ પેક એબ્સ કે પછી પોતાનું વજન ઉતારી શકો છો.

મિત્રો સાથે રોડ ટ્રિપ પર જાવ
જીંદગી એટલી વ્યસ્ત થઇ ગઇ છે કે આપણા મિત્રો આપણાથી દૂર જતા રહ્યાં છે. તો થોડા દિવસો માટે પોતાના મિત્રો માટે સમય કાઢો અને રોડ ટ્રિપ પ્લાન કરો.

બચત કરવાનું શરૂ કરો
જો તમે લગ્ન નથી કર્યા તો તમારે આ સંકલ્પ લેવો જોઇએ. થોડો દિવસો પછી તમે પોતે જોશો કે તમારી પાસે કેટલા પૈસા બચ્યા છે.

ગંદી આદતો છોડો
આ એક સામાન્ય સંકલ્પ છે જે મોટાભાગે પુરૂષો લે છે, પરંતુ આ સંકલ્પ પર વધુ દિવસ ટકી શકતા નથી. જો કે આ તકને હાથમાંથી જવા દેશો નહી અને તેનો પુરો ફાયદો ઉઠાવો.

જમવાનું બનાવતાં શીખો
જમવાનું બનાવતાં દરેક છોકરાને આવડવું જોઇએ. તેની શરૂઆત તમારી ફેવરીટ ડિશને બનાવીને કરો.

મેકઓવર કરો
તમારા જુના કપડાં અને હેરસ્ટાઇલને બદલીને તમે સારું અનુભવી શકો છો. આનાથી તમારી પર્સનાલિટી ખીલી ઉઠશે.

પરિવારને સમય આપો
મોટાભાગે પુરૂષો પોતાના પરિવારને બિલકુલ સમય આપતાં નથી. એટલા માટે નવા વર્ષથી પોતાના પરિવારને પોતાની ઓફિસ કરતાં વધુ સમય આપો.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
