Video: 100 ન્યૂડ મોડલ્સ દ્વારા સ્ટોપ મોશન ટેકનીકથી બનાવાઇ એડ
આજકાલની ટીવી જાહેરાતોને જોઇને એવું જ કહીં શકાય કે સેક્સ જ વેચાય છે. પરંતુ એક હેલ્થ ટેકનોલોજી કંપનીએ સેક્સને પણ પોતાના પ્રચારમાં પોઝિટિવ બતાવવાની કોશિશ કરી છે. આ વીડિયોમાં લગભગ 100 ન્યૂડ મોડલ્સે કામ કર્યું છે. સ્ટોપ મોશન આ વીડિયોમાં એક સૈમ નામના વ્યક્તિની કહાણી બતાવવામાં આવી છે, તે વિચારે છે કે તે ન્યૂડ અવસ્થામાં કેવો દેખાશે.
પ્રચારમાં ન્યૂડ તમામ મોડલ્સે સ્ટોપ મોશનની મદદથી તમામ અવસ્થાને દર્શાવી છે, જેમાં આતિશબાજી અને આંખોમાંથી આંસુ નીકળતા દ્રશ્યોનો સમાવેશ થાય છે.
કંપનીએ પોતાના આ અનોખા પ્રચારની મદદથી એ બતાવવાની કોશીશ કરી છે કે બજારમાં ઉપલબ્ધ પ્રોડક્ટના સ્થાને પોતાના શરીરનો અવાજ સાંભળો કે તેને શું જોઇએ છીએ.
આ પ્રચારને લંડન બેઝ્ડ ક્રિએટિવ એજેન્સી મેન+હેટચેટએ ત્રણ દિવસમાં બનાવ્યો છે. પ્રચારમાં લગભગ 2000 ઇમેજ એટલે કે તસવિરોનો પ્રયોગ કરવામાં આવ્યો છે જેને જોડીને આ વીડિયો બનાવવામાં આવ્યો છે. વીડિયો પર કરો એક નજર..

પડદો ખૂલે છે
આ જાહેરાતમાં સૌથી પહેલા પડદો ખૂલે છે અને એક માણસ સામે દેખાય છે. જેની વાત આ જાહેરાતમાં કરવામાં આવી છે.

પોતાના શરીર વિશે વિચારે છે
બીજી તસવીરમાં આ વ્યક્તિ પોતાના શરીર વિશે વિચારે છે અને તેને લાત મારે છે ત્યાર બાદ તે તેના વિચારોમાં શરી પડે છે. પછી જે બતાવવામાં આવ્યું છે તે વ્યક્તિના વિચારો છે.

રડતી આંખો
આ જાહેરાતમાં રડતી આંખો બતાવવામાં આવી છે. જેમાં તે વ્યક્તિના વિચારો પ્રગટ થાય છે.

વરસતા વાદળો
આ જાહેરાતમાં વરસતા વાદળો બતાવવામાં આવી છે. જેમાં તે વ્યક્તિના વિચારો પ્રગટ થાય છે.

Hey
આ સ્લાઇડમાં તેના વિચારો તેને હે સાંભળ એમ કહે છે.

કાનનું દ્રશ્ય
આ સ્લાઇડમાં કાનનું દ્રશ્ય બતાવવામાં આવ્યું છે તેમાં કહેવા એ માંગે છે કે 'હે સાંભળ તુ તારા હૃદયનું સાંભળ અને તારી શરીરને શક્તિશાળી બનાવ.'

હૃદયનું દ્રશ્ય
આ સ્લાઇડમાં કાનનું દ્રશ્ય બતાવવામાં આવ્યું છે તેમાં કહેવા એ માંગે છે કે 'હે સાંભળ તુ તારા હૃદયનું સાંભળ અને તારી શરીરને શક્તિશાળી બનાવ.'

હાથનું દ્રશ્ય
આ સ્લાઇડમાં કાનનું દ્રશ્ય બતાવવામાં આવ્યું છે તેમાં કહેવા એ માંગે છે કે 'હે સાંભળ તુ તારા હૃદયનું સાંભળ અને તારી શરીરને શક્તિશાળી બનાવ.'
જુઓ વીડિયોમાં
આ સ્લાઇડમાં કાનનું દ્રશ્ય બતાવવામાં આવ્યું છે તેમાં કહેવા એ માંગે છે કે 'હે સાંભળ તુ તારા હૃદયનું સાંભળ અને તારી શરીરને શક્તિશાળી બનાવ.' જુઓ વીડિયો..
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
