Most Beautiful Woman in the World : કોણ છે દુનિયાની સૌથી ખૂબસૂરત મહિલા જોડી કોમર? ટોપ 10 માં કોના કોના નામ?
Most Beautiful Woman in the World : હાલમાં જ દુનિયાની સૌથી ખૂબસૂરત મહિલાઓની યાદી સામે આવી છે. આ યાદીમા બ્રિટીસ અભિનેત્રી જોડી કોમર પહેલા સ્થાને છે.
લોકોની નજરમાં સૌથી ખુબસૂરત મહિલાઓ અલગ અલગ હોય છે. પરંતુ હાલમાં જ એક યાદી જાહેર કરાઈ છે. આ યાદીમાં સાયન્ટિફિક રીતે દુનિયાની સૌથી ખુબસૂરત મહિલાઓના નામ સામેલ છે.

સૌંદર્યની શોધમાં વિજ્ઞાન પાછળ નથી અને તેને એક માપદંડ નક્કી કરીને એ જણાવ્યું કે દુનિયાની સૌથી સુંદર સ્ત્રી કોણ છે. વર્ષ 2024 માં વિશ્વની સૌથી સુંદર મહિલા તરીકે આ યાદીમાં સૌથી ઉપર બ્રિટિશ અભિનેત્રી જોડી કોમર છે.
વિશ્વની સૌથી સુંદર મહિલા શોધવા વિજ્ઞાને ગોલ્ડન રેશિયોનો ઉપયોગ કર્યો છે. આ માટે ગ્રીક ગણિતશાસ્ત્રીઓ દ્વારા નક્કી કરાયેલ સુંદરતાના માપનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
ગોલ્ડન રેશિયોનો ઉપયોગ ચહેરાના વિવિધ ભાગો આંખો, નાક, હોઠ અને ચહેરાની સમપ્રમાણતાને માપવા માટે થાય છે. આ મુજબ ચહેરાની રચના આ ગુણોત્તરની જેટલી નજીક તેટલુ વધુ સુંદર માનવામાં આવે છે.
ગોલ્ડન રેશિયોની મદદથી વિશ્વની સૌથી સુંદર મહિલાની શોધ કરવામાં આવી ત્યારે આ યાદીમાં બ્રિટિશ અભિનેત્રી જોડી કોમરનું નામ ટોચ પર આવ્યું. તેના ચહેરાનો સ્કોર ગોલ્ડન રેશિયોમાં 94.52% છે. એટલે કે તેનો ચહેરો ગોલ્ડન રેશિયો પ્રમાણે આદર્શ છે.
વિજ્ઞાન દ્વારા ગોલ્ડન રેશિયો દ્વારા પસંદ કરવામાં આવેલી વિશ્વની ટોચની 10 મહિલાઓમાં ભારતમાંથી માત્ર એક જ નામ દીપિકા પાદુકોણનું છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
