સેમસંગને પછાડી માઇક્રોમેક્સ બની દેશની નંબર વન કંપની
ભારતની ઘરેલુ સ્માર્ટફોન મેકર કંપની માઇક્રોમેક્સે સેમસંગને પછાડીને દેશની નંબર વન કંપની બની ગઇ છે. ઓછી કિંમતમાં સ્માર્ટફોનની વધતી માંગને પગલે માઇક્રોમેક્સે સેમસંગને આ વર્ષની બીજી ત્રિમાસિકમાં પાછળ રાખી દીધી છે. આ સમયે માઇક્રોમેક્સની સ્માર્ટફોન માર્કેટમાં 25.3 ટકા ભાગીદારી છે જ્યારે સેમસંગ 19.1 ટકાની ભાગીદારીની સાથે બીજા નંબર પર છે. એવું પહેલીવાર બન્યું છે કે જ્યારે ફીચર્સ ફોનની રેંજમાં માઇક્રોમેક્સે સેમસંગને માત આપી હોય.
આ ઉપરાંત મોટોરોલાએ પણ પોતાના મોટો જી અને મોટો ઇથી નોકિયા, એપલ અને સોની જેવી દિગ્ગજ કંપનીઓને પાછળ રાખી દીધી છે. હાલમાં જ આવેલા રિપોર્ટ અનુસાર ભારતમાં ફોન માર્કેટ દરવર્ષે 2 ટકાના દરથી વધેલ રહ્યું છે જ્યારે સ્માર્ટફોનમાં નજર નાખીએ તો આ 68 ટકાના દરે આગળ વધી રહ્યું છે.
માઇક્રોમેક્સ ઉપરાંત ઘરેલું ફોન મેન્યુફેક્ચર્સમાં કાર્બન ઝડપથી લોકપ્રિય બની રહેલી બ્રાંડ છે. જે 5.9 ટકાની ભાગીદારી પર કબ્જો જમાવેલ છે આ દેશની ત્રીજી સૌથી મોટી બ્રાંડ છે જ્યારે ચોથા નંબર પર મોટોરોલા અને નોકિયા 4.0 ટકાની સાથે 5માં નંબર પર છે.
એક નજર કરીએ સ્માર્ટફોનના લેટેસ્ટ સ્માર્ટફોન પર...

કિંમત- 6,839
રૂપિયા ખરીદવા માટે ક્લિક કરો...
4.7 Inch, 480x800 px display, IPS LCD
Android v4.4.2 (KitKat)
Quad core 1300 MHz processor
5 MP Primary Camera, 2 MP Secondary
Dual SIM, 3G, WiFi
4 GB Internal Memory, Expandable up to 32
GB 1 GB RAM
2000 mAh, Li-Ion battery

કિંમત- 5,999
રૂપિયા ખરીદવા માટે ક્લિક કરો...
4.0 Inch, 480x800 px display, LCD
Android v4.4.2 (KitKat)
Quad core 1200 MHz processor
5 MP Primary Camera, 0.3 MP Secondary
Dual SIM, 3G, WiFi
4 GB Internal Memory, Expandable up to 32 GB
512 MB RAM
1500 mAh, Li-Ion battery

કિંમત- 5,599 રૂપિયા
ખરીદવા માટે ક્લિક કરો...
4.5 Inch, 480x854 px display, TFT
Android v4.2.2 (Jelly Bean)
Dual core 1000 MHz processor
MP Primary Camera, 0.3 MP Secondary
Dual SIM, 3G, WiFi
4 GB Internal Memory, Expandable up to 32 GB
512 MB RAM
1800 mAh, Li-Ion battery

કિંમત- 9,100 રૂપિયા
ખરીદવા માટે ક્લિક કરો...
5 Inch, 720x1280 px display, TFT
Android v4.3 (Jelly Bean)
Quad core 1200 MHz processor
8 MP Primary Camera, 2 MP Secondary
Dual SIM, 3G, WiFi
4 GB Internal Memory, Expandable up to 32 GB
1 GB RAM
2000 mAh, Li-Ion battery

કિંમત- 21,299 રૂપિયા
ખરીદવા માટે ક્લિક કરો...
5.0 Inch, 1080x1920 px display, IPS LCD
Android v4.2.2 (Jelly Bean)
Octa core 2000 MHz processor
16 MP Primary Camera, 8 MP Secondary
Dual SIM, 3G, WiFi 32 GB
Internal Memory 2 GB RAM
2350 mAh, Li-Ion battery

કિંમત- 9,699 રૂપિયા
ખરીદવા માટે ક્લિક કરો...
5.0 Inch, 720x1280 px display, IPS LCD
Android v4.2 (Jelly Bean)
Quad core 1300 MHz processor
8 MP Primary Camera, 2 MP Secondary
Dual SIM, 3G, WiFi
4 GB Internal Memory, Expandable up to 32 GB
1 GB RAM
2000 mAh, Li-Ion battery

કિંમત- 8,499 રૂપિયા
ખરીદવા માટે ક્લિક કરો...
6.0 Inch, 480x854 px display, LCD
Android v4.2.2 (Jelly Bean)
Dual core 1300 MHz processor
5 MP Primary Camera, 0.3 MP Secondary
Dual SIM, 3G, WiFi
4 GB Internal Memory, Expandable up to 32 GB
512 MB RAM
2500 mAh, Li-Ion battery

કિંમત- 11,499 રૂપિયા
ખરીદવા માટે ક્લિક કરો...
5.0 Inch, 720x1280 px display, IPS LCD
Android v4.1 (Jelly Bean)
Quad core 1200 MHz processor
8 MP Primary Camera, 2 MP Secondary
Dual SIM, 3G, WiFi
4 GB Internal Memory, Expandable up to 32 GB
1 GB RAM
2000 mAh, Li-Ion battery
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
