તસવીરોમાં જુઓ દુનિયાની સૌથી સુંદર છોકરી, જેને જોતા જ રહી જશો
"સુંદરતા" આ શબ્દની પરિભાષા અલગ અલગ લોકો માટે અલગ અલગ હોય છે. પણ ધણીવાર તેવું પણ બને છે કે કોઇના ચહેરાને જોઇને ધણા બધા લોકો તેને જોતા જ રહી જાય છે. અને તેમના મનમાં એક વિચાર આવી જાય છે કે ભગવાને કેટલી સુંદરતાથી તેને બનાવી છે. આવું જ કંઇક અનેક લોકો વિચારે છે જ્યારે તે ખાલી 9 વર્ષની એક બાળકની જુએ છે જેનું નામ છે ક્રિસ્ટીના પિમેનોવા.
સોશ્યલ મીડિયા પર આ રશિયન યુવતી છવાઇ ગઇ છે અને લોકો તેને સૌથી સુંદર બાળકીનો ખિતાબ પણ આપી દીધો છે. તો બીજી તરફ તે મોડલિંગ પણ કરી રહી છે. અને આ માટે તેને તેવા મોટા પેકેજ મળી રહ્યા જેવા કોઇ જાણીતી મોડેલને મળતા હોય. તો તસવીરોમાં જુઓ કોણ છે ક્રિસ્ટીના પિમેનોવા. જો કે તસવીરો જોતા પહેલા કહી દઉ કે ક્રિસ્ટીના એટલી મનમોહક અને માસૂમ છે કે તેને એક વાર જોશોને તો જોતા જ રહી જશો. તો આ ઢીંગલી જેવી છોકરીની કેટલીક ખાસ તસવીરો અને તેના વિષે કેટલીક ખાસ વાતો જાણો અહીં....

સૌથી સુંદર ક્રિસ્ટીના પિમેનોવા
ક્રિસ્ટીના પિમેનોવાએ હાલ તો સોશ્યલ મીડિયા પર ધૂમ મચાવી છે તેની એક એક તસવીરને હજારો, લાખો લાઇક મળી રહ્યા છે. અને તેની તસવીરોને જોઇને લોકો તેને એન્જલ, બ્યૂટીફૂલ જેવા કોમ્પલિમેન્ટ આપતા નથી થાકતા.

મોડલિંગ
એટલું જ નહીં હાલ તો ક્રિસ્ટીનાને અનેક જાણીતી કંપની દ્વારા મોડલિંગના કોન્ટ્રાક્ટ મળી રહ્યા છે. અને બાળકોના કપડા બનાવતી અનેક કંપનીઓ તેની જોડે કરોડોની ડિલ સાઇન કરવા માટે તલપાપડ થઇ રહી છે.

સોશ્યલ મીડિયા ક્વીન
તમને જાણીને નવાઇ લાગશે કે આટલી નાની ઢંગલીને 20 લાખની વધુ લોકો ફેસબુક પર અને 10 લાખથી વધુ લોકો ઇંસ્ટ્રાગ્રામ પર ફોલો કરી રહ્યા છે.

માસૂમિયત
જો કે ક્રિસ્ટીનાની આ તસવીરો જોઇને તેને માસૂમ કહેવું કે સુંદર તેવી મીઠી મુંઝવણમાં પડી જવાય છે. વળી ક્રિસ્ટીનાની લાઇટ બ્રાઉન કાચ જેવી આંખો તેના આખા ચહેરાને મનમોહક બનાવી દે છે.

રશિયા
આમ પણ રશિયન છોકરીઓની સુંદરતા દુનિયાભરમાં પ્રભ્યાત છે ત્યારે આ સોનેરી વાળ, બ્લુ આંખો વાળી છોકરી ખરેખરમાં ભગવાને બનાવેલી સુંદર ઢિંગલી જેવી લાગે છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
31 માર્ચે મેટ્રો અમદાવાદ મેટ્રોના સમયમાં ફેરફાર, અત્યારે જ જાણી લો નવુ ટાઈમ ટેબલ -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત






Click it and Unblock the Notifications
