OMG: ભારતમાં સૌથી વધારે પગાર આ નોકરીઓ પર મળે છે?
ભારતમાં સૌથી વધારે પગાર આ નોકરીઓ પર મળે છે. શું તમે પણ સારો પગાર મેળવવા ઇચ્છો છો? તો વધુ વાંચો અહીં...
દરેક મા-બાપ અને યુવાન કે યુવતી એક ઇચ્છા રાખતા હોય છે કે સારી નોકરી મળી જાય અને સારા પગાર મળી જાય તો બસ પછી કોઇ ચિંતા નથી. પણ ના તો નોકરીઓ મળવી એટલી સરળ છે ના જ સારો પગાર. ત્યારે આજે અમે તમને ભારતની તેવી નોકરીઓ વિષે જણાવીશું જેમાં પગાર સારો મળવાની ગેરેન્ટી છે. તો જો તમે તમારા કેરિયરનું પ્લાનિંગ કરતા હોવ તો આ આર્ટીકલ તો વાંચવો જ રહ્યો.

બિઝનેસ એનાલિટિક્સ
માર્કેટમાં આ જોબને સૌથી સારી જોબ માનવામાં આવે છે. તે ભારતમાં સૌથી વધારે પગાર આપે છે. જેને ગણિતમાં રસ હોય અને સંશોધન કરવું ગમતુ હોય, તે લોકો તેમનું કેરિયર આ પ્રકારની નોકરીમાં બનાવી શકે છે. અને સારી એવી માસિક કમાણી ઘરે લાવી શકે છે.

ઇન્વેસ્ટમેન્ટ બેંકિંગ
ભારતમાં લોકો જોડે પૈસા તો છે પણ તેનું યોગ્ય રોકાણ ક્યાં કરવું તેની મુશ્કેલી તેમને હંમેશા વિચારવા મજબૂર કરે છે. અને આવું કંઇક કામ કરે છે ઇન્વેસ્ટમેન્ટ બેંકર. આ લોકો આર્થિક સલાહ આપે છે અને કંપની માટે પૈસા એકત્રિત કરે છે. આ નોકરીમાં કમાણી જોર થાય છે.

મેનેજમેન્ટ પ્રોફેશનલ
કોઇ પણ સંસ્થા યોગ્ય મેનેજમેન્ટ વગર ટકી નથી શકતી. જો તમને મેનેજમેન્ટ પસંદ હોય તો આ નોકરી તમને સારો એવો પગાર કરાવી શકે છે. જો કે આ જોબમાં સંધર્ષ બહુ છે.

ચાર્ટડ એકાઉન્ટસી
ભારતમાં હાલ કોઇ નોકરી સૌથી વધુ ટ્રેન્ડિંગમાં હોય તો તે છે ચાર્ટડ એકાઉન્ટન્સી. જો કે તેમાં યોગ્ય જાણકારી હોવી ખૂબ જ જરૂરી છે. પણ એક વાર સારા ક્લાયન્ટ બની ગયા તો પછી આ નોકરી તમને સારી એવી કમાણી કરાવી શકે છે.

સોફ્ટવેયર એન્જિનિયરીંગ
જો કે હવે ભારતમાં સોફ્ટવેયર એન્જિનિયરીંગનો એટલો ક્રેઝ નથી રહ્યો અને કદાચ આ જ કારણે ભારતમાં શ્રેષ્ઠ કમાણીની આ લિસ્ટમાં આ નોકરી સ્થાન પાંચમાં નંબરે આવ્યું છે.
-
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ





Click it and Unblock the Notifications
