આ રિસ્ટવૉચ કહેશે તમે કેટલી શરાબ પીધી છે!!!
આલ્કોહોલનું સેવન કરીને વાહન ચલાવવું દુનિયાના બધા જ દેશોમાં પ્રતિબંધિત છે. આમ છતાં શરાબનું સેવન કરીને ડ્રાઇવિંગ કરી શકાય એમ છે કે નહીં તેવી મુંઝવણ ધરાવતા લોકો માટે હવે આલ્કોહોલ ટેસ્ટ હાથવેંતમાં છે. જાપાનની એક કંપનીએ એવી અદભુત રિસ્ટવૉચ તૈયાર કરી છે જે પળવારમાં તમે કેટલી શરાબ પીધી છે તે કહી આપશે.

અદભુત રિસ્ટવૉચ

રેડ એલર્ટ સિગ્નલ આપશે
જાપાનની કંપની ટોકિયોફ્લેશ દ્વારા એક એવી રિસ્ટવૉચ માર્કેટમાં મૂકવામાં આવી છે જે તમારા શ્વાચ્છોશ્વાસ પરથી તમે દારૂ કેટલો પીધો છે તેનું પ્રમાણ જણાવી આપશે. એટલું જ નહી, આ રિસ્ટવૉચ તમે હદ બહાર શરાબ પીધી હશે તો તમને રેડ એલર્ટનું સિગ્નલ પણ આપશે.

કેવી રીતે કામ કરે છે?
આ રિસ્ટવૉચમાં આલ્કોહોલ ડિટેક્ટ કરી શકે તેવા સેન્સર મૂકવામાં આવ્યા છે. એટલે તમે જેવો શ્વાસ બહાર કાઢશો એટલે આ સેન્સર એક્ટિવ થઇને તમારા શ્વાસનું વિશ્લેષણ કરશે અને તમે કેટલી શરાબ પીધી છે તે કહી આપશે.

આલ્કોહોલનું પ્રમાણ દર્શાવતું ઇન્ડિકેટર
તમારા શરીરમાં આલ્કોહોલનું પ્રમાણ કેટલું છે તે દર્શાવવા માટે રિસ્ટબૉચની સ્કીનની જમણી તરફ એક ઇન્ડિકેટર દર્શાવવામાં આવે છે. આ ઇન્ડિકેટર જુદા જુદા રંગો દર્શાવીને તમારા શ્વાસમાં આલ્કોહોલના પ્રમાણ જણાવશે.

ઇન્ડિકેટર માત્ર ત્રણ રંગની લોઇટ
આ ઇન્ડિકેટર ત્રણ રંગો દર્શાવે છે. ગ્રીન લાઇટ એટલે તમે શરાબનું પ્રમાણસર સેવન કર્યું છે. યલો લાઇટ એટલે તમે વધારે પ્રમાણમાં શરાબનું સેવન કર્યું છે. જ્યારે રેડ લાઇટ એટલે હદ કરતા વધાર શરાબનું સેવન કર્યું હોવાનો સંકેત આપે છે.

આપની સલામતીનું ધ્યાન
આ ઉપરાંત લોહીમાં આલ્કોહોલનું પ્રમાણ કેટલું છે એ જાણવા માટે ઘડિયાળની જમણી બાજુ એક કેપ આપી છે. આ કેપ ખોલીને આલ્કોહોલ ટેસ્ટનું બટન દબાવીને એમાં ઉચ્છ્વાસ કાઢવાનો હોય છે. આમ કરતા સેકન્ડ્સની અંદર ઇન્ડિકેટર પર ગ્રીન, યલો કે રેડ કલર દર્શાવીને આલ્કોહોલનું પ્રમાણ દર્શાવશે.
જાપાનની કંપની ટોકિયોફ્લેશ દ્વારા એક એવી રિસ્ટવૉચ માર્કેટમાં મૂકવામાં આવી છે જે તમારા શ્વાચ્છોશ્વાસ પરથી તમે દારૂ કેટલો પીધો છે તેનું પ્રમાણ જણાવી આપશે. એટલું જ નહી, આરિસ્ટવૉચ તમે હદ બહાર શરાબ પીધી હશે તો તમને રેડ એલર્ટનું સિગ્નલ પણ આપશે.
કેવી રીતે કામ કરે છે?
આ રિસ્ટવૉચમાં આલ્કોહોલ ડિટેક્ટ કરી શકે તેવા સેન્સર મૂકવામાં આવ્યા છે. એટલે તમે જેવો શ્વાસ બહાર કાઢશો એટલે આ સેન્સર એક્ટિવ થઇને તમારા શ્વાસનું વિશ્લેષણ કરશે અને તમે કેટલી શરાબ પીધી છે તે કહી આપશે.
તમારા શરીરમાં આલ્કોહોલનું પ્રમાણ કેટલું છે તે દર્શાવવા માટે રિસ્ટબૉચની સ્કીનની જમણી તરફ એક ઇન્ડિકેટર દર્શાવવામાં આવે છે. આ ઇન્ડિકેટર જુદા જુદા રંગો દર્શાવીને તમારા શ્વાસમાં આલ્કોહોલના પ્રમાણ જણાવશે. આ ઇન્ડિકેટર ત્રણ રંગો દર્શાવે છે. ગ્રીન લાઇટ એટલે તમે શરાબનું પ્રમાણસર સેવન કર્યું છે. યલો લાઇટ એટલે તમે વધારે પ્રમાણમાં શરાબનું સેવન કર્યું છે. જ્યારે રેડ લાઇટ એટલે હદ કરતા વધાર શરાબનું સેવન કર્યું હોવાનો સંકેત આપે છે.
આ ઉપરાંત લોહીમાં આલ્કોહોલનું પ્રમાણ કેટલું છે એ જાણવા માટે ઘડિયાળની જમણી બાજુ એક કેપ આપી છે. આ કેપ ખોલીને આલ્કોહોલ ટેસ્ટનું બટન દબાવીને એમાં ઉચ્છ્વાસ કાઢવાનો હોય છે. આમ કરતા સેકન્ડ્સની અંદર ઇન્ડિકેટર પર ગ્રીન, યલો કે રેડ કલર દર્શાવીને આલ્કોહોલનું પ્રમાણ દર્શાવશે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ

Click it and Unblock the Notifications