HMPV Virus : WHO કેવી રીતે દુનિયાભરના વાયરસ પર નજર રાખે છે? જાણો મહામારીના સમયે કેવી રીતે કામ કરે છે?
World Health Organization : દુનિયા ફરીથી મહામારી તરફ જઈ રહી હોવાના સમાચારો આવી રહ્યાં છે. ચીનમાંથી જ કોરોના જેવો વધુ એક વાયરસે લોકોને ચેતવ્યા છે.
આ વાયરસને લઈને ભારત જેવા દેશો એલર્ટ થઈ ગયા છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન આ વાયરસ પર સતત નજર રાખી રહ્યું છે.

હ્યુમન મેટા ન્યુમોવાયરસના ભારતમાં પણ આ વાયરસના કેટલાક કેસ નોંધાયા છે. જણાવી દઈએ કે, જ્યારે પણ કોઈ વાઈરસ કે રોગ ફેલાય ત્યારે તેને રોકવા માટે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન એક્શનમાં આવે છે.
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના કર્મચારીઓ 194 સભ્ય દેશો સાથે છ પ્રદેશોમાં 150 થી વધુ ઓફિસોમાં કામ કરે છે. બધા દેશોમાં ડબ્લ્યુએચઓ કર્મચારીઓ વાયરસ સહિત અન્ય કોઈપણ રોગ અંગેના અહેવાલો હેડક્વાર્ટરને મોકલે છે.
WHO ના 194 સભ્ય દેશોમાં ભારત પણ એક સભ્ય દેશ છે. ભારતમાં WHOનું ભારતીય મુખ્યાલય દિલ્હીમાં છે. અહીં કર્મચારીઓ સ્વાસ્થ્ય સંબંધિત તમામ રિપોર્ટ અને સ્થિતિ પર નજર રાખે છે.
તમામ દેશોમાં સ્થિત વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના કાર્યાલયો તેમના રિપોર્ટ સ્વિટ્ઝર્લેન્ડના જીનીવા સ્થિત WHOના મુખ્યાલયને મોકલે છે. દરેક દેશે WHO દ્વારા બનાવેલા ધોરણોનું પાલન કરવું પડશે.
WHOના સભ્ય દેશોમાં 150 ઓફિસ છે, જ્યાંથી આ સંગઠન સ્વાસ્થ્ય સંબંધિત તમામ સમસ્યાઓ અને નવા ફેલાતા વાયરસ પર નજર રાખે છે.
આ સંસ્થા મુખ્યત્વે ઈન્ફલ્યુએન્ઝા અને એચઆઈવી જેવા ચેપી રોગો અને કેન્સર અને હૃદય રોગ, સ્વચ્છ પાણીની સમસ્યાઓ અને કુપોષણ જેવા બિન-ચેપી રોગો સામે લડવામાં વિશ્વને મદદ કરે છે. આ સંસ્થા સતત સંશોધન કરીને નવી માર્ગદર્શિકા પણ બનાવે છે.
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11









Click it and Unblock the Notifications
