હૈદરાબાદમાં યોજાયો હિજડાઓનો ફેશન શો
હૈદરાબાદમાં યોજવામાં આવ્યો હિજડાઓનો ફેશન શો. જેમાં હિજડાઓએ સુંદર પોશાક પહેરીને કર્યું રેમ્પ વોક. આ ફેશન શો દ્વારા હિજડાઓને મેન લાઇન સાથે જોડવા અને ટ્રાન્સજેન્ડર્સનો આત્મવિશ્વાસ વધારવા માટે કરવામાં આવ્યો હતો.
એટલું જ નહીં રાજ્યની એડ્સ કંટ્રોલ સોસાયટીએ આ દ્વારા લોકોમાં એઇડ્સ અને શારિરીક બિમારીઓ પર જાગૃતતા ફેલાવાનો પણ પ્રયાસ કર્યો. ત્યારે આ અનોખા ફેશન શોની કેટલીક તસ્વીરો જુઓ આ સ્લાઈડરમાં....

આઇ એમ બ્યૂટિફૂલ
સુંદર ટ્રેડિશનલ ઇન્ડિયન વેર પહેરી સ્માઇલ આપતા ટ્રાન્સજેન્ડર્સ.

ગુડ વિલ કોન્સેપ્ટ
પહેચાન એનજી દ્વારા ઓર્ગનાઇઝ કરવામાં આવેલા આ ફેશન શોનો મુખ્ય હેતુ, ટ્રાન્સજેન્ડરોને મેન સ્ટ્રીમમાં લાવવા અને તેમનામાં કોન્ફિડન્સ ઉભો કરવા માટે હતો.

હિજડા હબ્બા
આ ફેશન શોને હિજડા હબ્બા નામ આપવામાં આવ્યું હતું.

સ્વાભિમાનનો ફેશન શો
આ ફેશન શોમાં ટ્રાન્સજેન્ડરોએ ડ્રાન્સ પણ કર્યો.

સ્વાભિમાનનો ફેશન શો
સુંદર પોશાક અને મસ્તી સાથે ડાન્સ કરતા કરતા તેમણે કર્યો ફેશન શો.

સ્વાભિમાનનો ફેશન શો
રેમ્પ વોક કરી પ્રાઉડ ફિલ કર્યું ટ્રાન્સજેન્ડરોએ.
-
અમેરિકાની જીદ ભારત સહિત આ દેશોને ભોગવવી પડશે? અર્થતંત્ર ખાડામાં જવાની ચેતવણી -
પાદરાનો ગંભીરા બ્રિજ 8 મહિના બાદ વાહન વ્યવહાર માટે ખુલ્લો મુકાશે -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, IMDનું એલર્ટ જાહેર -
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું રણશિંગુ ફૂંકાયું: ૨૬ એપ્રિલે મતદાન, ૨૮મીએ પરિણામ -
ગુુજરાત પર હજુ માવઠાનો ખતરો યથાવત, જાણો નવી આગાહી -
Iran US War: 'અમેરિકા ઈરાન છોડી દેશે', યુદ્ધ સમાપ્ત કરવા પર Donald Trumpની મોટી જાહેરાત -
કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 195 રૂપિયાનોે વધારો, જાણો નવા ભાવ -
LPG Price Today: યુદ્ધ વચ્ચે જનતા પર પડ્યો મોંઘવારીનો માર, સિલિન્ડરના ભાવમાં વધારો, જાણો શું છે લેટેસ્ટ રેટ? -
ગુજરાત પર એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય, આગામી 5 દિવસ માવઠા માટે તૈયાર રહો -
વર્ષો પછી ભારતને એવા વડાપ્રધાન મળ્યા જેમણે પુરાતન સંસ્કૃતિને ઉજાગર કરી: પદ્મસાગર સૂરીશ્વરજી મહારાજ -
ગુજરાતમાં ગરમીના પ્રકોપ વચ્ચે માવઠાની આફત: 4 એપ્રિલ સુધી આ જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી -
ગુજરાતમાં કમોસમી વરસાદનું સંકટ: બે સિસ્ટમ સક્રિય થતાં 4 એપ્રિલ સુધી માવઠાની આગાહી, જાણો તમારા જિલ્લાની સ્થિતિ










Click it and Unblock the Notifications
