ફોટોગ્રાફીનો આવો પણ પ્રકાર હોય છે, જો હસતા નહીં હો..!
આપે ક્યારેકને ક્યારેક ફેશન ફોટોગ્રાફી તો જોઇ જ હશે, વાઇલ્ડ લાઇફ ફોટોગ્રાફી પણ જોઇ હશે પરંતુ Sandro Giordoan થોડી અલગ પ્રકારની ફોટોગ્રાફી માટે જાણીતા છે. Sandro Giordoanએ પોતાની ફોટોગ્રાફીને એક અલગ જ રૂપ આપવા માટે કંઈક અનોખી તસવીરો ખેંચી જેમાં પડતા લોકોને પોતાના કેમેરામાં કેદ કરવા માંગતા હતા.
જોકે આ પ્રકારની મુવમેંટ વાસ્તવિક જીવનમાં કેદ કરવી ખૂબ જ મુશ્કેલ કામ હતું, માટે Sandro Giordoanએ કેટલાંક લોકોનાં એવા પોઝ તૈયાર કરાવ્યા જે આબેહૂબ વાસ્તવમાં પડ્યા હોય તેવા વ્યક્તિની જેમ દેખાતા હતા.
Sandro Giordoan અનુસાર આ માત્ર કોઇ સબજેક્ટ પર બનાવવામાં આવેલી તસવીર નથી પરંતુ તેના દરેક શોટમાં કોઇને કોઇ સંદેશ ચોક્કસ છૂપાયેલો છે. આવો જોઇએ Sandro Giordoan દ્વારા ક્લિક કરવામાં આવેલી આવી કેટલીક હાસ્યાસ્પદ તસવીરો, જેને જોઇને આપ ચોક્કસ હસી પડશો...

ફોટોગ્રાફીનો આવો પણ પ્રકાર હોય છે
આપે ક્યારેકને ક્યારેક ફેશન ફોટોગ્રાફી તો જોઇ જ હશે, વાઇલ્ડ લાઇફ ફોટોગ્રાફી પણ જોઇ હશે પરંતુ Sandro Giordoan થોડી અલગ પ્રકારની ફોટોગ્રાફી માટે જાણીતા છે.

ફોટોગ્રાફીનો આવો પણ પ્રકાર હોય છે
Sandro Giordoanએ પોતાની ફોટોગ્રાફીને એક અલગ જ રૂપ આપવા માટે કંઈક અનોખી તસવીરો ખેંચી જેમાં પડતા લોકોને પોતાના કેમેરામાં કેદ કરવા માંગતા હતા.

આ પ્રકારની ફોટોગ્રાફી મુશ્કેલ છે
જોકે આ પ્રકારની મુવમેંટ વાસ્તવિક જીવનમાં કેદ કરવી ખૂબ જ મુશ્કેલ કામ હતું, માટે Sandro Giordoanએ કેટલાંક લોકોનાં એવા પોઝ તૈયાર કરાવ્યા જે આબેહૂબ વાસ્તવમાં પડ્યા હોય તેવા વ્યક્તિની જેમ દેખાતા હતા.

સેંડ્રો જીઓર્ડન અનુસાર
Sandro Giordoan અનુસાર આ માત્ર કોઇ સબજેક્ટ પર બનાવવામાં આવેલી તસવીર નથી પરંતુ તેના દરેક શોટમાં કોઇને કોઇ સંદેશ ચોક્કસ છૂપાયેલો છે.

હાસ્યાસ્પદ તસવીરો
આવો જોઇએ Sandro Giordoan દ્વારા ક્લિક કરવામાં આવેલી આવી કેટલીક હાસ્યાસ્પદ તસવીરો, જેને જોઇને આપ ચોક્કસ હસી પડશો...

ફોટોગ્રાફીનો આવો પણ પ્રકાર હોય છે
જો હસતા નહીં હો..!

મુશ્કેલ છે આવી ફોટોગ્રાફી
જોકે આ પ્રકારની મુવમેંટ વાસ્તવિક જીવનમાં કેદ કરવી ખૂબ જ મુશ્કેલ કામ હતું,

જો હસતા નહીં હો..!
Sandro Giordoanએ કેટલાંક લોકોનાં એવા પોઝ તૈયાર કરાવ્યા જે આબેહૂબ વાસ્તવમાં પડ્યા હોય તેવા વ્યક્તિની જેમ દેખાતા હતા.

જો હસતા નહીં હો..!
ફોટોગ્રાફીનો આવો પણ પ્રકાર હોય છે.

જો હસતા નહીં હો..!
ફોટોગ્રાફીનો આવો પણ પ્રકાર હોય છે..

જો હસતા નહીં હો..!
ફોટોગ્રાફીનો આવો પણ પ્રકાર હોય છે...

જો હસતા નહીં હો..!
દારૂ પીને પડેલી બેવડી..

જો હસતા નહીં હો..!
પીકનીક મનાવતા પડી ગયા

જો હસતા નહીં હો..!
સીડીયો ઉતરતા પડી ગયા.

જો હસતા નહીં હો..!
ગિટાર વગાડતા વગાડતા પડી ગયા ઊંધા માથે

જો હસતા નહીં હો..!
ફોટોગ્રાફીનો આવો પણ પ્રકાર હોય છે..

જો હસતા નહીં હો..!
આ બેન તો ઘરમાંથી નિકળતા જ પડી ગયા...
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
