ફક્ત દેખાવડા છોકરાઓથી ઇમ્પ્રેસ થાય છે છોકરીઓ, ફરતો થયો વીડિયો
નવી દિલ્હી, 3 ડિસેમ્બર: ઇન્ટરનેટ પર હાલમાં એક રસપ્રદ વીડિયો ખૂબ વાયરલ થઇ રહ્યો છે, વીડિયો અનુસાર ફર્સ્ટ ઇમ્પ્રેશન લુક્સ પર આધારિત હોય છે. વીડિયોમાં દર્શાવવામાં આવ્યું છે કે છોકરીઓ કેવી રીતે એવરેજ દેખાતા પુરૂષને ઘાસ પણ નાખતી નથી, પરંતુ દેખાવડા પુરૂષથી જલદી પ્રભાવિત થઇ જાય છે, ભલે તે તેમનો પીછો જ કેમ ના કરી રહ્યો હોય.
વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે બે છોકરીઓ બારમાં બેસેલી છે, ત્યારે એક સામાન્ય દેખાતો છોકરો તેમની પાસે આવે છે અને કહે છે, હાય, મેં તમને બારમાં જોયા અને મને લાગ્યું કે તમે એકદમ સુંદર છો. શું હું તમારા માટે એક ડ્રિંક ઓર્ડર કરી શકું?
જો છોકરી તરત જ ના પાડી દે છે, પરંતુ ત્યારબાદ એકદમ દેખાવડો છોકરો તેમની પાસે આવે છે જેનાથી તે ઇમ્પ્રેસ થઇ જાય છે. છોકરો જે અંદાજમાં તેમની સાથે વાત કરે છે તેનાથી સ્પષ્ટ ખબર પડે છે કે તે કેટલાય દિવસોથી તેમનો પીછો કરી રહ્યો હતો.
જો કે પહેલીવાર જે છોકરો છોકરીઓ સાથે વાત કરે છે તેને હુડવાળો સ્વેટ શર્ટ અને ટી-શર્ટ પહેરી છે. ચહેરા પર વ્યંગ્યાત્મક હાસ્યની સાથે છોકરી તેને કંઇક આ પ્રમાણે જવાબ આપે છે, 'હકિકતમાં હું મારા મિત્રની સાથે આવી છું,' ત્યારબાદ છોકરો 'ઓકે, ગુડનાઇટ' કહીને ત્યાંથી જતો રહે છે.
ત્યારબાદ છોકરીની મિત્ર તેને કહે છે, 'મને સમજણ નથી પડતી કે આ શહેરના બધા છોકરા આટલા બધા ચેપ કેમ છે?' પછી છોકરી કહે છે કે 'હું નથી ઇચ્છતી કે આજે રાત્રે મારી સાથે બળાત્કાર ના થાય.' ત્યારબાદ તે હસતા ચહેરે એક દેખાવડો છોકરો આવે છે. ચમકીલી આંખોવાળો તે છોકરો સૂટેડ-બૂટેડ છે. તે સીધો બારટેન્ડરને કહે છે કે 'લેડી માટે એક એપ્પલટિની'.
છોકરી ખુશીથી રોમાંચિત થઇ કહે છે, તમને કેવી રીતે ખબર? આ મારી પસંદગીનું પીણું છે.' ત્યારબાદ તે છોકરો કંઇક આ પ્રમાણે જવાબ આપે છે જેમ કે તે તેને ઓળખતો હોય, 'લોરેન મને ખબર નથી, મને લાગે છે કે હું નસીબદાર છું.'
તે અજાણી વ્યક્તિના મોંઢેથી પોતાનું નામ સાંભળીને લોરેન દિમાગના તાર ઝણઝણી ઉઠે છે. તે એકદમ તે છોકરાના દેખાવ પર ફિદા થઇ જાય છે. તે કહે છે કે 'શું આપણે પહેલાં ક્યારેય મળ્યા છીએ? કારણ કે મને લાગે છે કે જો આવું બન્યું હોત તો હું તમને જરૂર યાદ રાખતી. આ અંગે છોકરો કહે છે ના. પરંતુ હું એટલા માટે હેરાન છું કે તે આજે રાત્રે પોતાની નવી ડ્રેસ કેમ ન પહેરી. જે તે અમેરિકન અપેરલમાંથી ગઇકાલે જે ડ્રેસ ખરીદ્યો હતો તેમાં તમે એકદમ સેક્સ લાગતા હતા. તમે તેને ડ્રેસિંગ રૂમમાં તેને પહેરી હતી.

હવે એકદમ સ્પષ્ટ થઇ ગયું છે કે છોકરો ઘણા દિવસોથી છોકરીનો પીછો કરી રહ્યો હતો, પરંતુ તેમછતાં છોકરી કહે છે, ઓહ! ખબર નથી મેં કેમ ન પહેરી.' 'શું તું અહીંથી બહાર જવા માંગે છે? તારી પાસે કોઇ બહાનું નથી તારો પિરિયડ્સ ગત મંગળવારે જ પુરો થઇ ગયો.'
વીડિયો જોનારા વિચારતા હશે કે છોકરીને હવે તે અહેસાસ થઇ જશે કે આ છોકરો કેટલો ચેપ છે કારણ કે તે તેની પર્સનલ જીંદગી વિશે કંઇક વધુ પડતું જાણે છે, પરંતુ છોકરી પોતાના મિત્રની તરફ જુએ છે અને કહે છે કે 'જો હું જતી રહું તો શું તુ મને મારી નાખીશ? મિત્ર જવાબ આપે છે કે 'જો તું નહી જાય તો હું તને મારી નાખીશ. આ એકદમ પરફેક્ટ છે.'
ત્યારબાદ છોકરો અને છોકરી ત્યાંથી જતા રહે છે. મિત્ર બાર જ રહે છે અને તેની બાજુમાં પહેલો છોકરો બેસેલો હોય છે. છોકરો તેને કહે છે, 'મને માફ કરજો, શું તમે જોયું...? એટલામાં છોકરી બૂમ પાડે છે અને પોતાના પર્સમાંથી મરચાંનો પાવડર સ્પ્રે છોકરાની આંખોમાં નાખે છે. આ વીડિયોને અત્યાર સુધી લાખો લોકો જોઇ ચૂક્યા છે અને તેમનું કહેવું છે કે આ ખરેખર હકિકત વ્યક્ત કરે છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
