Oneindia coupon code લગાવો અને મેળવો હજારો રૂપિયાનું discount
આપણે ભારતીયની એક ખાસ ટેવ હોય છે કોઇ પણ સામાન ખરીદતી પહેલાં તેના પર ડિસ્કાઉન્ટ જરૂરી માંગીએ છીએ. પછી તે ભલે ઑનલાઇન શોપિંગ કેમ ના હોય. ભારતમાં પણ ઑનલાઇન શોપિંગનો ક્રેજ ધીરે ધીરે ઝડપથી વધતો જાય છે.
શહેરો ઉપરાંત નાના શહેરોમાં પણ ઑનલાઇન શોપિંગ કરી રહ્યાં છે. આને ધ્યાનમાં રાખતાં ભારતની નંબર વન ઑનલાઇન પાર્ટલ સાઇટ વનઇન્ડિયાએ નવી કુપન કોડ સાઇટ લાંચ કરી છે જેની મદદથી ઑનલાઇન શોપિંગ દરમિયાન ગ્રાહક કુપન કોડ લગાવીને આકર્ષક ડિસ્કાઉન્ટ મેળવી શકે છે. Coupons.oneindia.in નામની સાઇટમાં 1,000 થી વધુ ઑનલાઇન સ્ટોરના કુપન આપવામાં આવ્યા છે.

કેવી રીતે કામ કરે છે કુપન કોડ
કુપન કોડ એક પ્રકારનો નંબરનો હોય છે, જ્યારે પણ કોઇ ઑનલાઇન સાઇટ પરથી કોઇ સામાન ખરીદો છો તો તેમાં કુપન કોડની મદદથી તમને ડિસ્કાઉન્ટ મળે છે. મોટાભાગે મોટી ઑનલાઇન સાઇટોમાં કુપન કોડનો ઉપયોગ કરવાની સુવિધા આપવામાં આવી છે.

કેવી રીતે ઉપયોગ કરશો કુપન કોડ
-ઑનલાઇન સાઇટ પરથી કોઇપણ પ્રોડક્ટ ખરીદતાં પહેલાં Coupons.oneindia.in સાઇટમાં જઇને પોતાની પસંદનો સ્ટોર સિલેક્ટ કરો.
- જેમ કે તમારે ફ્લિપકાર્ટમાંથી કંઇ ખરીદવું છે તો સાઇટમાં ફ્લિપકાર્ટ સ્ટોર સિલેક્ટ કરો.
- સ્ટોર સિલેક્ટ કર્યા બાદ તમે જે પ્રોડક્ટને ખરીદવા માંગો છો તેને સિલેક્ટ કરો. ઉદાહરણ તરીકે તમારે ફ્લિપકાર્ટમાંથી પુસ્તક ખરીદવું છે તો ફ્લિપકાર્ટના બુક ડિસ્કાઉન્ટ કુપન કોડ પર ક્લિક કરો.
- કોડ પર ક્લિક કરતાં જ તમે ફ્લિપકાર્ટ સાઇટમાં જતા રહેશો જ્યાં તમે ડિસ્કાઉન્ટ કિંમતમાં પુસ્તક ખરીદી શકશો.

ઑનલાઇન શોપિંગ
શહેરો ઉપરાંત નાના શહેરોમાં પણ ઑનલાઇન શોપિંગ કરી રહ્યાં છે. આને ધ્યાનમાં રાખતાં ભારતની નંબર વન ઑનલાઇન પાર્ટલ સાઇટ વનઇન્ડિયાએ નવી કુપન કોડ સાઇટ લાંચ કરી છે જેની મદદથી ઑનલાઇન શોપિંગ દરમિયાન ગ્રાહક કુપન કોડ લગાવીને આકર્ષક ડિસ્કાઉન્ટ મેળવી શકે છે.

ઑનલાઇન ડિસ્કાઉન્ટ
આપણે ભારતીયની એક ખાસ ટેવ હોય છે કોઇ પણ સામાન ખરીદતી પહેલાં તેના પર ડિસ્કાઉન્ટ જરૂરી માંગીએ છીએ. પછી તે ભલે ઑનલાઇન શોપિંગ કેમ ના હોય. ભારતમાં પણ ઑનલાઇન શોપિંગનો ક્રેજ ધીરે ધીરે ઝડપથી વધતો જાય છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
