HOT: આ ટીનએજ એથલિટ બની છે ઇન્ટરનેટ સેન્સેશન
ટીનએજ જર્મન એથલિટ અલીસા હાલ ઇન્ટરનેટ પર છવાયેલી છે. તેને Sexiest Athlete In The Worldનો ખિતાબ મળ્યો છે. આ અંગે વધુ માહિતી મેળવો અહીં...
છેલ્લા કેટલાક દિવસોથી ઇન્ટરનેટ પર 18 વર્ષીય જર્મન એથલિટ Alica Schmidt છવાઇ ગઇ છે. આ દોડવીર પોતાની કોઇ ઉપલબ્ધિને કારણે નહીં, પરંતુ ફિગરને કારણે ચર્ચામાં છે. તેને હાલમં જ Sexiest Athlete In The Worldનો પુરસ્કાર આપવામાં આવ્યો છે. જો તમને આ વિશે જાણકારી ન હોય, તો નીચેની તસવીરો જોઇને તમે પણ આ વાત ચોક્કસ માની જશો.

ટોકિયો ઓલંમ્પિકમાં લેશે ભાગ
અલીસા જર્મીનની રહેવાસી છે અને અંડર-20 ચેમ્પિયનશીપમાં સિલ્વર મેડલ પણ જીતી ચૂકી છે. હાલ તે 2020માં ટોકિયો ખાતે યોજાનાર ઓલંમ્પિકની તૈયારીઓમાં વ્યસ્ત છે, પરંતુ તેની તસવીરો ચોતરફ વાયરલ થઇ રહી છે.

40 હજારથી વધુ ફોલોઅર્સ
અલીસા સોશિયલ મીડિયા પર અને ખાસ કરીને ઇન્સ્ટાગ્રામ પર ખૂબ એક્ટિવ છે. ઇન્સ્ટાગ્રામ પર તેના 40 હજારથી પણ વધુ ફોલોઅર્સ છે. તે સ્પોટર્ટ્ય આઉટફિટમાં હોય કે ક્યાંક વેકેશનની મજા માણી રહી હોય, તમામ આઉટફિટ્સમાં તે ખૂબ સુંદર અને હોટ લાગે છે. અલીસાને તેની દરેક તસવીર પર હજારો લાઇક્સ અને કોમેન્ટ્સ મળે છે.

ખૂબ આગળ જશે અલીસા
થોડા સમય પહેલાં જ તેણે બીચ પર બિકિનીમાં મજા માણતો એક વીડિયો પોતાના સોશિયલ મીડિયા પેજ પર પોસ્ટ કર્યો હતો. આ વીડિયો ફેન્સમાં ખૂબ લોકપ્રિય થયો હતો. વિશેષજ્ઞો અનુસાર આ જર્મન રનરે હજુ તો સ્પોર્ટ્સમાં સફળતાના શિખરો ચડવાનું શરૂ જ કર્યું છે અને હજુ તે ઘણી આગળ જશે એવી આશા બંધાયેલી છે.

મોટી કંપીની તરફથી મળે છે સ્પોન્સરશિપ
અલીસા સોશિયલ મીડિયા સ્ટાર તો છે જ અને સાથે જ અત્યારથી જ આ ટીનએજ રનરને પૂમાની સ્પોન્સરશિપ પણ મળી ગઇ છે. આ પરથી જ અલીસાની લોકપ્રિયતા અને કૌશલ્યનો ખ્યાલ આવે છે. તે 200મી, 400મી અને 800મી રેસમાં ભાગ લે છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
