પેટ ભરીને હસાવતો વિડિયો : બાઇક એક્સિડેન્ટ
સામાન્ય રીતે એક્સિડન્ટ જેવી દુર્ઘટનાને ગંભીર બાબત માનવામાં આવે છે. આવી સ્થિતિમાં એક્સિડન્ટ ઉપર હસવું કે એક્સિડન્ટનો ભોગ બનનારાઓની મજાક ઉડાવવી ખરાબ માનવામાં આવે છે. પણ જો એવો કોઇ એક્સિડન્ટ થાય કે હસી હસીને તમારું પેટ દુખી જાય તૌ તમે શું કરશો. દક્ષિણ ભારતના એક વિસ્તારમાં આવી જ એક દુર્ઘટના બની હતી. આ એક્સિડન્ટ એક બાઇક અને એક ઓટો રિક્ષા વચ્ચે બની હતી. આ મજેદાર એક્સિડન્ટનો વીડિયો અમે તમારા માટે લાવ્યા છીએ. આ વિડિયો જોઇને આપ લોટપોટ થઇ જશો. અત્યાર સુધીમાં અનેક લોકોએ આ વિડિયો જોયો છે અને ઇન્ટરનેટ પર તે વાઇરલ થઇ ગયો છે.
આ વિડિયો બનાવવામાં ત્રણ મિત્રોનો હાથ છે. એત મિત્ર બાઇક પર સવાર થઇને સ્ટન્ટ કરી રહ્યો છે. અને બાકીના બે મિત્રો તેનો વિડિયો ઉતારી રહ્યા છે. આ ત્રણે યુવા મિત્રો શરાબના નશામાં ચકચૂર હતા.
<center><style type='text/css'>#vogroll_4{border:none;margin:0px;}</style><iframe src='http://www.indiavideo.org/video-embed.php?f=ODg4Nw==' height='369' width='640' align='center' frameborder='0' marginwidth='0' marginheight='0'></iframe></center>
એક્સિડન્ટ કેવી રીતે થયો?
રસ્તાની વચ્ચોવચ જ્યારે બાઇક પર સવાર એક યુવાન સ્ટન્ટ કરી રહ્યો હતો, ત્યારે પાછળથી પૂર ઝડપે આવી રહેલી એક ઓટો રિક્ષા બેલેન્સ સંભાળવામાં શરાબની દુકાનમાં ધૂસી ગઇ હતી. ઓટો રિક્ષા ડ્રાઇવર શશી કુમારે પોતાની રિક્ષાની ખરાબ સ્થિતિ જોઇને ગુસ્સે ભરાયો હતો. તેમણે જ્યારે જોયું કે આ છોકરાઓ આટલી મોટી દુર્ઘટના થવા છતાં વિડિયો ઉતારી રહ્યા છે, તેમણે છોકરાઓને બોલવાનું શરૂ કર્યું. આમ છતાં યુવાનોએ પોતાની ભૂલ સ્વીકારી ન હતી. યુવાનો એવી દલીલ કરી રહ્યા હતા કે ઓટો રિક્ષાવાળાએ ગાડીને વળાવતા પહેલા હોર્ન મારવાની જરૂર હતી. સમગ્ર મામલો પોલીસ આવ્યા બાદ શાંત પડ્યો હતો.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
