અનોખા મોબાઇલઃ તસવીરો જોઇને ચહેરા પર છવાઇ જશે હાસ્ય
બજારમાં જ્યારે પણ કોઇ નવો ફોન આવે છે, તો લોકો તેના અંગે જાણવા માટે ઘણા જ ઉત્સુક હોય છે, પરંતુ જ્યારે એ ફોન 10 વર્ષ જુનો થઇ જાય છે, તો તેના સૌથી ખાસ ફીચર હંમેશા આપણને યાદ રહી જાય છે, જેમ કે નોકિયા અંગે વાત કરવામાં આવે તો લોકોના મોઢે સૌથી પહેલું ફીચર બેટરી બેક અપ આવે છે, નોકિયા એટલે સારું બેટરી બેક અપ સાથે નોકિયા માટે લોકોના દિલમાં સૌથી મજબૂત ફોનનો પણ વિશ્વાસ છે, માર્કેટમાં દરેક પ્રકારના સ્માર્ટફોન અને મોબાઇલ નિર્માણ કરતી કંપની એક અલગ ઓળખ ધરાવે છે.
બ્લેકબેરી એટલે કે પ્રોફેશનલ લોકોની પસંદ છે, નોકિયા, સેમસંગ અને માઇક્રોમેક્સ ફીચર ફોન અને સ્માર્ટફોનન બન્ને પ્રકારની રેંજમાં ઘણા લોકપ્રીય છે, પરંતુ આ તમામ કંપનીઓ ભવિષ્યમાં આવનારા ફોનને લઇને પોતાની કોન્સેપ્ટ ઇમેજ બહાર પાડતી રહે છે. પરંતુ ઇન્ટરનેટ પર કેટલાક મોજીલા લોકો આ કોન્સેપ્ટ ઇમેજને એક નવું રૂપ આપી દે છે.
આજે અમે તમને ઇન્ટરનેટ પર ટ્રેંડિંગ કેટલીક એવી તસવીરો દર્શાવીશું, જેને તમે ફની ઇમેજ કહીં શકો છો અતવા તો એડિટિંગનો કમાલ પણ તમને આ તસવીરોમાં જોવા મળી શકે છે.

એપલ આઇફોન
આ તસવીર એપલના આઇફોનની છે

આઇફોનની સ્ક્રીન સાઇઝ
નેક્સ્ટ જનરેશન એપલ આઇફોનનું મોડલ

આઇફોનની ફની ઇમેજ
આ એપલ આઇફોનની ફની ઇમેજ છે

વધુ એક ફની ઇમેજ
આ ફની ઇમેજ પણ એપલના આઇફોનની છે

આ રીતે પણ કરાય છે મોબાઇલ ચાર્જ
એક સાથે મોટી સંખ્યામાં કંઇક આ રીતે કરવામાં આવે છે મોબાઇલને ચાર્જ

એપલ પ્રોડક્ટ
એપલ આઇપોડ અને આઇપેડ ખરીદ્યા બાદ કંઇક આવા હાલ થાય છે

ફુલ મોબાઇલ સિક્યોરિટી
મોબાઇલને સુરક્ષિત કેવી રીતે રાખવો તે દર્શાવતી ફની ઇમેજ

નોકિયા 1100 ટચ સ્ક્રીન
ક્યારેય જોયો છે, નોકિયા 1100 ટચ સ્ક્રીન મોબાઇલ

હોમમેડ એપલ આઇફોન
એપલ સાથે સામાન્ય ફોન રાખીને બનાવવામાં આવ્યો એપલનો આઇફોન

મલ્ટીબ્રાન્ડેડ ફોન
આ ફની ઇમેજમાં જાણીતા મોબાઇલ ફોનને દર્શાવવામાં આવ્યા છે

ફાસ્ટ ઇન્ટરનેટ કનેક્શન
આને કહેવાય ફોનમાં ફાસ્ટ ઇન્ટરનેટ કનેક્શન
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
