હસી હસીને લોટ પોટ થવું છે તો આ જુઓ
ફોટો એડિટિંગ સોફ્ટવેરની દુનિયામાં ફોટોશોપ એક પોપ્યૂલર સોફ્ટવેર છે. જેનાથી અનેક સ્ટાર અને એડ એજન્સી, સ્ટાર્સના અનેક રાજ છૂપાવે છે. પણ જ્યારે આ જ સ્ટોફવેર કેટલાક ઓવર ક્વોલિફાઇડ ફોટોશોપ એક્સપર્ટના હાથે લાગી જાય છે ત્યારે શું થાય છે તે અમે તમને આવનારી ફોટા સ્લાઇડમાં બતાવાના છીએ
પણ એક વાત તો પાક્કી છે આ સ્લાઇડર જોયા પછી તમે ક્યાંય સુધી મનમાં ને મનમાં હસતા રહેશો. તો ખાલી, એકલા એકલા હસીને ખુશ ના થતા. યાદ છે ને - જારી રખ્ખો ભલાઇ કી સ્પલાઇ... તો તમે પણ ખાસ શેર કરજો આ આર્ટીકલ તમારા ફેન્ડ્રસને..

મેં તો થોડો પીધોને મને ચઢીયો રે
આ ફોટોને જોઇને આદિત્યને પણ થતું હશે કે મને એવો તો કેવો નશો ચઢ્યો કે મારી હિરોઇન શ્રધ્ધા કપૂરની બાજુમાં કોઇ બીજો તંબુરો વગાડવા લાગ્યો.

બિચારી આયશા
આ ફોટો જોઇને આયશા ટાકિયાનુંય મન થતું હશે કેવાનું એયયય હાથ લે...

ઇસ જંગલ મેં હમ દો શેર
આ ફોટોમાં દેખાતા ભાઇનું અંગ્રેજી કેટલું સારું છે તે આ ફોટોમાં લખેલા શબ્દો વાંચીને તમને સમજાઇ જશે.

રણબીર
તું જ આને રાખ હવે

હેરી પોટર
હેરી પોટરે તેના કોઇ પણ ડરામણા સપનામાં આવું નહીં વિચાર્યું હોય કે તેની જગ્યા કોઇ ગોગ્લસ વાળો લઇ જશે.

RIP ઇગ્લીંશ
ઇગ્લીંશની ધિજ્જીયા ઉડતી જોવી હોય તો આ યેલ્લો લાઇન શું લખ્યું છે તે વાંચો અને હસી હસીને ગાંડા થઇ જાવ.

આ કોણ આયો નવો સ્પાઇડમેન
ખરેખરમાં રિયલ સ્પાઇડર મેન આ ફોટો જોઇ લેતા તો તે આ જ રીતે ફૂટી ફૂટીને રોતો.

આશિક નંબર 1
શ્રદ્ધા કપૂરના આશિક નંબર 1 તેની સાથે આશિકી 2 માં હિરો તરીકે ચમકવાના સપના જોવે છે.

શકીરા
મેરે પાસ માં નહીં. પણ મેરે પાસ શકીરા હૈ...
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?










Click it and Unblock the Notifications
