તમને ખબર છે તાજ મહેલ બનાવવામાં વપરાયો છે ઘણા ટન ગોળ? જાણો કેમ?
ભારતના આગ્રામાં બનેલો તાજમહેલ દુનિયાભરમાં પ્રેમના પ્રતિક તરીકે જાણીતો છે. આ તાજમહેલ જેટલો જાણીતો છે તેટલો જ રહસ્યોથી પણ ભરેલો છે.
22 વર્ષમાં 22 હજાર મજૂરો દ્વારા બનાવવામાં આવેલ તાજમહેલની સુંદરતા 366 વર્ષ પછી પણ એવી જ છે. તાજમહેલને જોઈને ઘણા લોકોના મનમાં આ સવાલ ઉઠે છે કે આ ઈમારત આટલા વર્ષો સુધી આટલી સુંદર કેવી રીતે રહી અને કેવી રીતે બની?

શું તમે જાણો છો કે આ પ્રેમનું પ્રતીક બનાવવા માટે કામદારોએ એક ખાસ ટેકનિકનો ઉપયોગ કર્યો હતો. જેના માટે કેટલાય ટન ગોળની પણ જરૂર પડી હતી.
તાજમહેલના નિર્માણની પ્રક્રિયા 1631 માં શરૂ થઈ અને તે 1648 માં પૂર્ણ થઈ. તેના નિર્માણમાં 38 વિશેષ પથ્થરોનો ઉપયોગ કરવામાં આવ્યો છે. એક હજારથી વધુ હાથીઓ તેના બાંધકામ માટેની સામગ્રી લઈ જવા માટે દિવસ-રાત મહેનત કરી રહ્યા હતા.
આ ઇમારતને વિશેષ બનાવવા તેના નિર્માણમાં એક ખાસ પ્રકારના કોટિંગનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જે ઘણા ટન ગોળમાંથી તૈયાર કરવામાં આવ્યો હતો. ઈમારતને મજબૂત કરવા માટે જે ખાસ કોટિંગનો ઉપયોગ કરવામાં આવ્યો હતો તે શણ, કાંકરા, ગોળ, દહીં, બેલગીરી પાણી અને અડદની દાળમાંથી તૈયાર કરવામાં આવ્યુ હતુ. જેના દ્વારા પત્થરોને એકસાથે ચોંટાડાયા છે.
જણાવી દઈએ કે, તે સમયે તાજમહેલને બનાવવામાં 32 લાખ રૂપિયાનો ખર્ચ થયો હતો. જે આજના સમયમાં 52,800 કરોડ રૂપિયા બરાબર છે. તાજમહેલ પારસી અને ઇસ્લામિક કલાનું ઉત્તમ ઉદાહરણ છે. યુનેસ્કો દ્વારા 1983 માં તેના ભવ્ય આર્ટવર્ક માટે તેને વર્લ્ડ હેરિટેજ સાઇટ તરીકે માન્યતા આપવામાં આવી છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે









Click it and Unblock the Notifications
