પોરબંદરના દરિયા કિનારેથી રહસ્યમય રીતે મળી આવી મૃત જલપરી!
આપણે નાનપણમાં વાર્તાઓમાં કે પુસ્તકોમાં સાંભળ્યું કે વાંચ્યું હશે કે દરિયામાં જલપરી હોય છે. તેનું અડધું અંગ માનવ જેવું હોય છે અને અડધું અંગ માછલી જેવું. તેને સુંદર ચહેરો હોય છે, મોઢું હોય છે, આંખ નાક હોય છે, લાંબા વાળ અને હાથ પણ હોય છે. જ્યારે બાકીનું શરીર તેનું માછલી જેવું હોય છે. આપણે વાર્તાઓમાં કાલ્પનિક ટીવી સિરિયલ કે કાર્ટૂન ફિલ્મોમાં પણ જલપરી વિશે ઘણું જોયું હશે.
પરંતુ વાસ્તવમાં જલપરી જેવું કંઇ છે કે નહીં એ અંગેનું રહસ્ય હજી પણ આપણા વૈજ્ઞાનિકો ઉકેલી શક્યા નથી. જોકે વૈજ્ઞાનિકો અને સમુદ્ર ખેડનારાઓમાં આ અંગે બે માન્યતાઓ પ્રવર્તે છે. તેઓનું માનવું છે કે જલપરીઓ જેવું ચોક્કસપણે હોય છે પરંતુ તેઓ સામાન્ય રીતે જેટલી સરળતાથી માછલીઓ જાળમાં ફસાઇ જાય છે તેવી રીતે તે પકડમાં આવતી નથી. જલપરી ખૂબ જ સચેત અને સ્પૂર્તિલી હોય છે. એટલે અત્યાર સુધી તેમના સુધી કોઇ પહોંચી શક્યું નથી.
તેમની સુધી સરળતાથી નહીં પહોંચવાના કારણે એવું માની લેવામાં આવ્યું છે કે જલપરિ જેવું કંઇ હોતું નથી. પરંતુ દેશ-દુનિયાના દરિયા અને દરિયા કિનારાએ બનતી ઘટનાઓ સમય સમયે એવા પુરાવા પણ આપ્યા છે કે જલપરી વાસ્તવમાં છે. હાલમાં જ ગુજરાતના પોરબંદરના દરિયા કિનારે એક મૃતજલપરી મળી આવી છે. જેની તસવીરો ફેસબુક અને ટ્વિટર પર ખૂબ ફરતી થઇ છે, જોકે આ વાતમાં કેટલી વાસ્તવિકતા છે તે કોઇ નથી જાણતું. આ પહેલા પણ 2010 આવી મૃત જલપરીનો વીડિયો સામે આવ્યો હતો.
પોરબંદરમાંથી મળેલી મૃત જલપરીને જુઓ તસવીર અને વીડિયોમાં...

પોરબંદરમાંથી મળેલી મૃત જલપરી
પોરબંદરના દરિયા કિનારેથી મળેલી મૃત જલપરી...

પોરબંદરમાંથી મળેલી મૃત જલપરી
પોરબંદરમાંથી મળેલી મૃત જલપરી

પોરબંદરના દરિયા કિનારે એક મૃતજલપરી મળી
ગુજરાતના પોરબંદરના દરિયા કિનારે એક મૃતજલપરી મળી આવી છે, એવા સમાચાર સોશિયલ મીડિયામાં વહેતા થયા છે. જેની તસવીરો ફેસબુક અને ટ્વિટર પર ખૂબ ફરતી થઇ છે, જોકે આ વાતમાં કેટલી વાસ્તવિકતા છે તે કોઇ નથી જાણતું. આ પહેલા પણ 2010 આવી મૃત જલપરીનો વીડિયો સામે આવ્યો હતો.
|
તસવીરો ફેસબુક અને ટ્વિટર પર ખૂબ ફરતી થઇ છે
રહસ્યમય રીતે મળી આવી મૃત જલપરી
2010 માં પણ વીડિયો સામે આવ્યો હતો
આ પહેલા પણ 2010 આવી મૃત જલપરીનો વીડિયો સામે આવ્યો હતો.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા -
Gujarat Weather: રાજયમાં કાળઝાળ ગરમી વચ્ચે બે દિવસ વરસાદી સંકટ, જાણો હવામાન વિભાગની આગાહી







Click it and Unblock the Notifications
