Happy Independence Day: તિરંગામાં ભારતીય સંસ્કૃતિના 7000 વીડિયો...
અમદાવાદ, 15 ઑગસ્ટ : દેશના 67માં સ્વતંત્રતા દિવસના પ્રસંગે જેટલા ખાસ તમે છો એટલા જ ખાસ આપના મિત્રો છે. આ અવસરે અમે આપના માટે એવો રાષ્ટ્રધ્વજ લઇને આવ્યા છીએ જેમાં ભારતીય સંસ્કૃતિને પ્રસ્તુત કરતા 7,000 વીડિયો સમાવી લેવામાં આવ્યા છે. આ દરેક વીડિયોમાં હિન્દુસ્તાનની માટીની સુગંધ અને દેશની વેશ-ભૂષા અને કાશ્મીરથી લઇને કન્યાકુમારી સુધીના ભારતીય સંસ્કૃતિનો તેમાં સમાવેશ કરી લેવામાં આવે છે.
આ તિરંગના દરેક બિંદુમાં એક વીડિયો છૂપાયેલો છે, આ તિરંગને આપ આ સ્વતંત્રતા દિવસના અવસરે આપના મિત્રો સાથે શેર કરી શકો છો. અને સ્વતંત્રતા દિવસની શુભેચ્છા પાઠવી શકો છો. તિરંગામાં છૂપાયેલ છે દેશ ભક્તિનો રસ. જેને આપ પ્રેમભર્યા સંદેશમાં ભેળવીને આપના સંબંધીઓ અથવા મિત્રોને મોકલી શકો છો.
તિરંગામાં છૂપાયેલા અલગ વીડિયો પર કર્સરને લઇ જાવ, જ્યાં જ્યાં કર્સર જશે ત્યાં ત્યાં તમને એક નવો વીડિયો જોવા મળશે. આ વીડિયો પર ક્લિક કરશો તો તમે તેમાં આપવામાં આવેલ વીડિયો જોઇ શકશો.
તિરંગાની નીચે આપ આપના ચાર મિત્રોના ઇમેઇલ આઇડી લખીને તેમને મેઇલ પણ કરી શકો છો. જેના દ્વારા આ સાત હજાર વીડિયો વાળો રાષ્ટ્રધ્વજ આપના મિત્રો પાસે શુભેચ્છા સંદેશના રૂપમાં પહોંચી જશે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?









Click it and Unblock the Notifications
