Pic: BMWએ ઉતારી X6, કિંમત રૂ. 96 લાખ
ભારતીય બજારમાં એકથી એક ચઢિયાતી કારો રજુ કરનારી જર્મનીની પ્રમુખ કાર બનાવતી કંપની બીએમડબલ્યુએ એક શાનદાર કાર રજુ કરી છે. આ વખતે બીએમડબલ્યુએ પોતાની લક્ઝરી સિડાન કાર એક્સ 6ને લોન્ચ કરી છે. આકર્ષક દેખાવ અને દમદાર એન્જિન ધરાવતી આ કારની ભારતીય બજારમાં પ્રારંભિક કિંમત 93.4 લાખ રૂપિયા(એક્સશોરૂમ દિલ્હી) નક્કી કરવામાં આવી છે.
તમને જણાવી દઇએ કે બીએમડબલ્યુ એક્સ 6 ઘણી બાબતોમાં ખાસ છે. નોધનીય છે કે બીએમડબલ્યુ એક્સ6 વિશ્વની પહેલી સ્પોર્ટ એક્ટિવિટી કૂપે કાર છે. જો તમે એક લક્ઝરી કૂપે કારની તલાશમાં છો તો આ કાર તમારા માટે એક શ્રેષ્ઠ વિકલ્પ હોઇ શકે છે. કંપનીએ પોતાની આ કારમાં તમામ આધુનિક ફીચર્સ સામેલ કરવામાં આવ્યા છે જે આ કારને પોતાની શ્રેણીની કારમાં શ્રેષ્ઠ બનાવી શકે છે. ચાલો તસવીરોના માધ્યમથી જાણીએ આ શ્રેષ્ઠ કાર અંગે.

બીએમડબલ્યુ એક્સ6
બીએમડબલ્યુએ આ કારને શ્રેષ્ઠ લૂક આપ્યો છે. આ કાર પોતાના મશક્યૂલર લુક અને શ્રેષ્ઠ બોડીથી કોઇને પણ દિવાના બનાવી દે તેવી છે.

બીએમડબલ્યુ એક્સ6
બીએમડબલ્યુ એક્સ6ને કંપનીએ બે વેરિએંટમાં રજુ કરી છે. ચોલા સંક્ષેપમાં જાણીએ, આ કારના વેરિએન્ટ અંગે.

બીએમડબલ્યુ એક્સ6
એન્જીન ક્ષમતા અને સ્પીડના મામલે આ કાર ઘણી જ સારી છે. જેમાં પેટ્રોલ એન્જીન જે 407 હોર્સ પાવરના છે. આ માત્ર 5.4 સેકન્ડમાં જ 100 કિમી પ્રતિ કલાકની ઝડપ પકડવા સક્ષમ છે. આ ઉપરાંત કારની અધિકતમ ઝડપ 240 કિમી પ્રતિકલાક છે. ડીઝલ મોડલ 6.5 સેકન્ડમાં જ 100 કિમી પ્રતિકલાકની ઝડપ પકડી શકે છે.

બીએમડબલ્યુ એક્સ6નો પાછળનો હિસ્સો
પાછળથી પણ આ કાર ઘણો જ સારો દેખાવ આપે છે. મશક્યૂલર બોડી અને સામાનાંતર ઉંચાઇ લગ્ઝરી સેગ્મેન્ટમાં તેનાથી શ્રેષ્ઠ બની જાય છે.

બીએમડબલ્યુ એક્સ6
બીએમડબલ્યુ એક્સ6 કંપનીએ શ્રેષ્ઠ 8 સ્પીડ સ્પોર્ટ ઓટોમેટિક ટ્રાન્સમિશન ગિયર બોક્સનો ઉપયોગ કર્યો છે જે કારને શ્રેષ્ઠ રાઇડ આપવામાં સંપૂર્ણપણે સક્ષમ છે.

બીએમડબલ્યુ એક્સ6
બીએમડબલ્યુ એક્સ6નું ફ્રન્ટ ગ્રીલ પણ ઘણુ શાનદાર છે. જે આ કારની સુંદરતાને વધારે છે.











-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
