જમ્મૂ-કાશ્મીર ચૂંટણી: ટિકિટ વહેંચણીમાં મુસલમાન બન્યા ભાજપના ટ્રમ્પ કાર્ડ
નવી દિલ્હી (વિવેક શુક્લા): હવે કોઇ નહી કહેશે કે ભાજપને મુસલમાન નથી મળતા ઉમેદવાર બનાવવા માટે. ભાજપે કાશ્મીર વિધાનસભા માટે પોતાની 45 ઉમેદવારોની પહેલી યાદીમાં 13 મુસલમાનોને ટિકીટ આપી છે. હજુ તેને 88 સભ્યોવાળી જમ્મૂ-કાશ્મીર વિધાનસભામાં વધુ 43 ઉમેદવાર ઉભા રાખવાના છે. એટલે કે હજુ પાર્ટી કેટલાક વધુ ઉમેદવાર ઉભા રાખી શકે છે.
પ્રદેશમાં આ વખતે ભાજપની સરકાર બનાવવાનો મૂડ છે. તેણે આ વખતે જે મુસલમાનોને ટિકીટ આપી છે, તેમાં ફૈય્યાજ ભટ્ટ (દેવસર)થી, સોફી યુસૂફ (પહેલગામ)થી, નજીર રૈના (કંગન)થી, અને મુશ્તાક નૂરબાદી નૂરબાદથી સામેલ છે.

કાશ્મીરમાં હવા ભાજપના પક્ષમાં
કાશ્મીરના વરિષ્ઠ પત્રકાર આસિફ સોહાફે જણાવ્યું હતું કે રાજ્યમાં આ વખતે ભાજપના પક્ષમાં માહોલ છે. કાશ્મીર ઘાટી પણ ભાજપને મોદીના નામ પર વોટ આપવા માંગે છે. ત્યાંની જનતાને લાગે છે કે મોદી વિકાસના રસ્તા પર પ્રદેશ લઇ જશે. તેમણે એ પણ લાગે છે કે મોદીને એક તક આપવામાં ખોટું નથી.
આ દરમિયાન જાણકારોનું કહેવું છે કે નેશનલ કોંફ્રેંસની અંદર પણ ચૂંટણી બાદ ભાજપને સમર્થન આપવાની સલાહ આપવાની છે. પાર્ટીને ખબર છે કે તેને આ રાજ્યની જનતા નકારવા જઇ રહી છે. એટલા માટે રાજ્યમાં ભાજપની સાથે મળી સરકાર બનાવવામાં આવે. જાણકારોએ જણાવ્યું હતું કે ભાજપના નેતૃત્વમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રદેશમાં ઘણી રેલીઓ કરાવશે. તેને ખબર છે કે જો ભાજપની સરકાર બનશે તો મોદી મુખ્ય હશે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
