Aghori Sadhu : શબ સાથે કેમ શારીરિક સંબંધ બનાવે છે અઘોરી સાધુઓ? જાણો તેની પાછળ શું માન્યતાઓ છે?
Aghori Sadhu : ભારતમાં મહા કુંભ મેળા દરમિયાન નાગા સાધુઓ સાથે સાથે અચાનક લાખોની સંખ્યામાંં અઘોરીઓ પણ જોવા મળે છે.
સામાન્ય રીતે લોકો વચ્ચે જોવા ન મળતા અઘોરીની દુનિયા હજારો રહસ્યોથી ભરેલી છે. કહેવાય છે કે આ અઘોરીએ મડદા સાથે શારીરિક સંબંધ બાંધે છે.

જણાવી દઈએ કે, અઘોરીના પોશાક અને રહેવાની રીત અન્ય સાધુઓ કરતા એકદમ અલગ છે. કેટલાક અઘોરી સાધુઓ મૃતદેહો સાથે જાતીય સંબંધ પણ બાંધે છે. આમ કરવા પાછળ ખાસ કારણ છે.
અઘોરીઓ ભગવાન શિવના ઉપાસક છે. તે હિન્દુ ધર્મના પરંપરાગત રિવાજોનું પાલન કરતા નથી અને તંત્ર સાધનામાં લીન રહે છે. ભગવાન શિવના પાંચ સ્વરૂપોમાંથી એક અઘોર છે.
ભગવાન શિવને પ્રસન્ન કરવા અઘોરી મૃતદેહ પર બેસીને ધ્યાન કરે છે. અઘોરી સાધુઓ મૃતદેહો સાથે શારીરિક સંબંધ પણ બાંધે છે. આ તેમની સાધનાનો એક ભાગ છે.
અઘોરી સાધુઓ આમ કરવા પાછળ કારણ આપે છે કે તે શિવ અને શક્તિની પૂજાનું એક સાધન છે. અને આ તેમની સાધનાની સૌથી સરળ પદ્ધતિ છે. સાધુઓ કહે છે કે જો મૃત શરીર સાથે શારીરિક સંબંધ બાંધતી વખતે પણ મન શિવ ભક્તિમાં ડૂબી જાય તો આનાથી મોટી કોઈ તપસ્યા ન હોઈ શકે.
આ ઉપરાંત અઘોરી સાધુઓ મૃતદેહો સાથે શારીરિક સંબંધ બાંધે છે. આ તેમની શક્તિમાં વધારો કરે છે. તે તંત્ર વિદ્યામાં વધુ નિપુણતા મેળવે છે. ઋષિઓ બ્રહ્મચર્યનું પાલન કરે છે પરંતુ અઘોરી સાધુઓ બરાબર વિપરીત રહે છે. તે ફક્ત મૃતદેહો સાથે શારીરિક સંબંધો જ રાખતા નથી પરંતુ તે જીવંત માનવીઓ સાથે પણ સંબંધો બનાવે છે. આ ઉપરાંત દારૂ પીવે છે અને માનવ માંસ પણ ખાય છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
