વેડિંગ ડિલ્સ સ્ટોર! ધરેણાં પર 25%ની અને ગીફ્ટ પર 70%ની છૂટ
હાલ લગ્નની સીઝન ચાલી રહી છે. અને લોકો પણ લગ્નની શોપિંગ કરવામાં વ્યસ્ત છે. ત્યારે દુકાનો પર ફરવાના બદલે ઓનલાઇન જ શોપિંગ કરીને તમારો સમય પણ બચાવો અને સાથે જ મેળવો કેટલાક આકર્ષક ડિસ્કાઉન્ટ. કારણ કે આજે અમે તમને બ્લુસ્ટોન, જેવા ધરેણાથી લઇને ગ્રુમીંગ, કપડા અને ગીફ્ટ પરની વિવિધ ઓફર્સ વિષે જણાવાના છીએ. તો તે વિષે જાણો અહીં...

સ્નેપડિલ કૂપન્સ: મહિલાઓના ફેશન અપ્રેઝલ અને અન્ય પર મેળવો 80% ની છૂટ
સ્નેપડિલ ઓફર્સ: મહિલાઓની હેન્ડબેંગ અને અન્ય પર હાલ જ મેળવો આકર્ષક 80% નો ડિસ્કાઉન્ટ
બ્લુસ્ટોન કૂપન્સ: ધરેણાં પર મેળવો અદ્ધભૂત 25% નો ડિસ્કાઉન્ટ જલ્દી કરો!
બ્લુસ્ટોન પર ગોલ્ડ & ડાયમંડ ઝવેલરી ખરીદો અને મેળવો 25% સુધીની છૂટ + 10% પેટીએમ કેશબેક
હાલ જ મેળવો જબોંગ કૂપન્સ અને ફેશન પ્રોડક્ટ પર મેળવો ફ્લેટ 60% છૂટ
જબોંગ ફેશન સેલ્સ: જબોંગ કૂપન કોડ સાથે મેળવો રૂપિયા 2000 ની છૂટ. જલ્દી કરો.
પર્પલ કૂપન્સ: મેબેલિન, લેકમે, કાયા અને અન્ય પર મેળવો ગ્રેટ બ્યૂટી સેલ દ્વારા 30% ની છૂટ
હેર અને બોડી કેર પ્રોડક્ટ પર ખાલી Purplle પર મેળવો ફ્લેટ 30% ઘટાડો
Purplle દ્વારા ફિલિપ્સ પર્સનલ ગ્રુમિંગ પ્રોડક્ટ પર બચાવો 20% સુધી જલ્દી કરો!
સેન્ડમાયગ્રીફ્ટ કૂપન્સ: વેડિંગ ગીફ્ટ અને અન્ય પર મેળવો 70% ડિસ્કાઉન્ટ, શરતો લાગુ
નોંધનીય છે અમારા આ કૂપન સેક્શનમાં અમે પ્રયાસ કરીએ છીએ કે તમને લેટેસ્ટ ઓનલાઇન કૂપન્સ, ડિલ્સ, પ્રમોશન ઓફર્સ અને એક્સક્યૂઝિવ સેલ વિષે જણાવીએ. સાથે જ અમે તમારી માટે વિવિધ ઓનલાઇન રિટેલર્સ જેવા કે જબોંગ, મિંત્રા, ફૂડપાન્ડા, ફસ્ટક્રાય, ઇબેય, એમેઝોન, ફિલ્પકાર્ટની વિવિધ ડિલ્સ અને ડિસ્કાઉન્ટ લાવીએ છીએ. જેથી કરીને તમે વિવિધ બ્રાન્ડેડ અને નોન બ્રાન્ડેડ પ્રોડક્ટની શ્રેણીઓમાંથી પોતાની મનગમતી વસ્તુઓ બચત કરીને ખરીદી શકો.
નોંધનીય છે કે અહીં ઉપલબ્ધ તમામ કપૂન્સ અને ડિલ્સ સંપૂર્ણપણે ફ્રી છે. અને તે 100 ટકા ખાતરી વાળી છે. તો કોઇ પણ પ્રકારની ચિંતા કર્યા વગર સંપૂર્ણ વિશ્વાસ સાથે ઓનલાઇન શોપિંગ કરો. અને તેની પર મોટું ડિસકાઉન્ટ મેળવીને કરો મોટી બચત.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા







Click it and Unblock the Notifications
