શું તમે જાણો છો મૃત્યું બાદ લોકો ભૂત કેમ બને છે?
શું તમે જાણો છો કે મૃત્યું બાદ લોકો ભૂત કે પ્રેતાત્મા કેમ બને છે? લગભગ બધી સંસ્કૃતિઓ ભૂતમાં વિશ્વાસ ધરાવે છે. તેના અનેક કારણ છે, પરંતુ આપણે વાત કરીએ છીએ ભારતમાં ભૂતો વિશે સૌથી વધુ માનવામાં આવતી માન્યતાઓ વિશે.
આપણે બધાને ભૂતોથી ડર લાગે છે. આ અંગે વિચારતાં જ ધ્રુજારી છુટી જાય છે કે મૃત્યું બાદ આપણે બધા ભૂત બનીશું તો આ વિચારવું કેટલું ડરામણું છે. મૃત્યું બાદ દરેક સ્વર્ગ જવા માંગે છે. એટલે જ આપણે બધા ધર્મના અનુસાર જણાવવામાં આવેલા સિદ્ધાંતોનું પાલન કરીએ છીએ.
લગભગ દરેક ધર્મમાં સારા જીવન માટે કેટલીક એવી કહેવામાં આવી છે જેનાથી વ્યક્તિ પ્રેતાત્મા બનવાની વિચારસણીની હટીને સારી જીંદગી જીવી શકે. જાણવા માંગો છો કે મૃત્યું બાદ ભૂત કેમ બનો છો? આવો જાણીએ...

ઇચ્છાઓ પુરી ન થવી
મૃત્યું બાદ ભૂત બનવાનું સૌથી પ્રથમ અને મુખ્ય કારણ છે ઇચ્છાઓ પુરી ન થવી. આ વાતમાં લગભગ બધી સંસ્કૃતિઓ વિશ્વાસ કરે છે.

આદ્યાત્મિક માન્યાતાઓનો અભાવ
કેટલીક સંસ્કૃતિઓ માને છે કે મૃત્યું બાદ વ્યક્તિ ભૂત બને છે, જો જીવ તે જીવ તેણે આદ્યાત્મિક માન્યાતાઓનું અનુસરણ કર્યું નથી. આથી જ ઘણી પરંપરાઓમાં જીવન દરમિયાન સકારાત્મક આદ્યાત્મિક સિદ્ધાંતોનું પાલન કરવા પર ભાર મુકવામાં આવ્યો છે. એટલા માટે મોટા લોકો આપણને આદ્યાત્મિક પથ પર આગળ વધવા અને મોક્ષ પ્રાપ્ત કરવા માટે પ્રેરિત કરે છે. દરેક ધર્મમાં કેટલાક આદ્યાત્મિક નિયમ છે જેનું પાલન કરી અને સંતુલન જીવન જીવીને વ્યક્તિ મોક્ષની પ્રાપ્તિ કરી શકે છે. શાસ્ત્ર માને છે કે એક પ્રબુદ્ધ અને મોક્ષ પ્રાપ્ત કરનાર વ્યક્તિ જીવન અને મૃત્યુંથી છુટકારો મેળવે છે. આ પ્રકારના વ્યક્તિ મૃત્યું બાદ ભૂત અથવા પ્રેતાત્મા બનતા નથી.

લાલચ અને લગાવ
જે વ્યક્તિ વધુ લાલચું હોય છે અથવા સાંસારિક વસ્તુઓ સાથે વધુ લગાવ રાખે છે તે મૃત્યું બાદ જરૂર ભૂત બને છે, આ કેટલીક વિચારધારાઓનું માનવું છે. પૈસા પ્રત્યે વધુ લગાવ પણ વ્યક્તિના મૃત્યું બાદ ભૂત બનવાનું એક કારણ છે. અધૂરી ઇચ્છાઓની માફની માફક આ લગાવ વ્યક્તિઓને સાંસારિક મોહ-માયાથી જકડી રાખે છે અને આ કારણે જ મૃત્યું બાદ પણ તેની આત્મા પૃથ્વી પર ભટકતી રહે છે. કદાચ હવે તમે જાણી ગયા હશો કે મૃત્યું બાદ ભૂત બનવાનું શું કારણ છે? આ કારણે જ આદ્યાત્મિક પરંપરાઓમાં વ્યક્તિને લાલચ અને અભિલાષાઓથી દૂર રહેવા માટે કહેવામાં આવ્યું છે. અનેક દાર્શનિકોએ પણ લખ્યું છે કે ઇચ્છા જ બધા દુખોનું કારણ છે.

નકારાત્મક વિચારવાનો દ્રષ્ટિકોણ
શું આપણે મૃત્યું બાદ ભૂત બનીશું? જે લોકો નકારાત્મક વિચારે તે પોતાના મગજમાં ઝેર ભરી લે છે. અને આ પ્રકારના ઝેરીલું મગજ ગુસ્સો, દુખ અને તણાવ જેવી નકારાત્મક ભાવનાઓનું કારણ બને છે. જ્યારે એક વ્યક્તિ પોતાના જીવનને નકારાત્મકતાથી ભરી લે છે તો મૃત્યું બાદ પ્રેતાત્મા બનવાનો ડર વધુ રહે છે. આ કારણે જ લોકો જીવનમાં સકારાત્મક વિચારસણી રાખવા માટે કહે છે. પોતાના દિમાગને અને આસપાસના વાતાવરણને સકારાત્મક રાખવું મૃત્યું બાદ પણ ફાયદાકારક છે. સકારાત્મક ઉર્જા, શરીર અને આત્મા બંને માટે ફાયદાકારક છે.

અહંકારની ભાવના વધુ હોવી
અહંકારની વધુ ભાવના રાખનાર વ્યક્તિ મૃત્યું બાદ નિશ્વિત ભૂત બને છે કારણ કે પૃથ્વી પર તેની કેટલીક વસ્તુઓ અધૂરી રહી જાય છે. શારીરિક રીતે શાંતિ રાખતાં જ આત્મા શાંત રહેશે અને એક અલગ પ્રભુતાને પ્રાપ્ત કરશે. આ પણ એક કારણ છે જેનાથી લોકો પ્રેતાત્મા બને છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
