5 Keyboard શોર્ટકટ કી તમારા કામને બનાવી દેશે Easy
શું તમે કોમ્યુટરના માઉસનો ઉપયોગ કરીને થાકી ગયા છો, અમે તમારા માટે આજે કેટલાક એવા શોર્ટકટ ઓપ્શન લાવ્યા છીએ જેની મદદથી તમે તમારું કામ વધુ ઝડપથી કરી શકશો. પ્રોજેક્ટ અથવા પછી બીજા કેટલાક કામો માટે અમે માઇક્રોસોફ્ટ વર્ડ, પાવરપોઇન્ટ અને એક્સેલનો ઉપયોગ કરતા હશો.
તેમાં કેટલાક એવા ફિચર હોય છે જેના માટે આપણે આપણે વારંવાર માઉસનો ઉપયોગ કરવો પડે છે, આ બધા ઓપ્શનનો ઉપયોગ કરવા માટે પીસીમાં કેટલાક શોર્ટકટ પણ હોય છે. આવો જાણીએ એવા 5 શોર્ટકટ વિશે જેને તમે એમએસ ઓફિસ અથવા તો પછી એક્સેલનો ઉપયોગ કરતી વખતે કરી શકો.

બંધ કરવા ચાલુ કરવા
જો તમે યૂ ટ્યૂબમાં વીડિયો જોઇ ચૂક્યા છો અથવા કોઇ બ્રાઉઝરમાં કોઇ સાઇટ જોઇ રહ્યાં છો તો તમે તેને બંધ કરવા માટે આપણે માઉસની ઉપર આપેલા કર્સર પર લાગેલા ક્રોસના નિશાન પર ક્લિક કરીએ છીએ. પરંતુ તેને તમે તમારા કીબોર્ડ બોર્ડ વડે માઉસ વિના પણ બંધ કરી શકો છો તેના માટે Ctrl + Shift + W થી તમે આખી વિંડો બંધ કરી શકો છો અને Ctrl + W વડે બ્રાઉઝર બંધ કરી શકો છો. જો તમારે બ્રાઉઝર ફરીથી ખોલવું છે તો તેના માટે Ctrl + Shift + T દબાવીને ફરીથી બ્રાઉઝર ઓપન કરી શકો છો.

ફોન્ટ નાના મોટા કરવા માટે
એમએસ ઓફિસમાં ટાઇપ કરવામાં આવેલા ફોંટને નાના અથવા મોટા કરવા માટે સૌથી પહેલાં તમારે તે શબ્દ સિલેક્ટ કરવા પડશે જેને તમે નાના અથવા મોટા કરવા માંગો છો. ત્યારબાદ Ctrl + દબાવીને ફોંટ નાના મોટા કરી શકશો.

એક વિંડોમાંથી બીજી વિંડોમાં જવા માટે
એક વિંડોમાંથી બીજી વિંડોમાં જવા માટે આપણે માઉસનો ઉપયોગ કરીએ છીએ. પરંતુ તમે ઇચ્છો તો તમારા કીબોર્ડથી Alt + Tab એકસાથે દબાવીને એક વિંડોમાંથી બીજી વિંડોમાં જઇ શકો છો.

બીજી વિંડો ઓપન કરવા માટે
જો તમારે કોઇ બીજી વિંડો ઓપન કરવી છે તો તેના માટે કીબોર્ડમાં તમારે બસ Windows + Left સાથે દબાવવી પડશે.

ફાઇલ ડિલીટ કરવા માટે અને સ્ક્રીનશૉટ લેવા માટે
ફાઇલ ડિલીટ કરવા માટે આપણે ફાઇલને સિલેક્ટ કરીએ છીએ અને તેને ડિલીટ કરી દઇએ છીએ પરંતુ આ રીતે ડિલીટ કરતાં આ બધી ફાઇલ અને ફોટા તમારા પીસીમાં રહે છે એટલે કે રીસાઇકલ બિનમાં જતા રહે છે. કોઇપણ ફાઇલ અને ફોટોને સંપૂર્ણ રીતે ડિલીટ કરવા માટે Shift + Del બટનને એકસાથે દબાવો, આ પ્રમાણે કરશો તો તમારી ફાઇલો ડિલીટ સંપૂર્ણ રીતે ડિલીટ થઇ જશે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?










Click it and Unblock the Notifications
