જાણો : શા માટે RBIએ 2005 પહેલાની ચલણી નોટો પાછી ખેંચવાનો નિર્ણય લીધો?
રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (આરબીઆઇ - RBI)એ તાજેતરમાં વર્ષ 2005 પહેલા બહાર પાડવામાં આવેલી ભારતીય ચલણી નોટોને પાછી ખેંચી લેવાની અંતિમ તારીખ લંબાવી છે. આમ કરવાનું કારણ ચલણી નોટોની સુરક્ષા સંબંધિત છે. કારણ કે વર્ષ 2005 બાદ પ્રકાશિત થયેલી અને બહાર પાડવામાં આવેલી ચલણી નોટોમાં વધારે સુરક્ષા સુવિધા છે.
કોઇ પણ દેશ દ્વારા અમુક વર્ષ પહેલાની ચલણી નોટો બજારમાંથી પાછી ખેંચી લેવી એ આંતરરાષ્ટ્રીય સ્તરે સામાન્ય કામગીરી છે. આરબીઆઇએ પણ દેશની બેંકોની મદદથી આ કામગીરી સામાન્ય રીતે હાથ ધરી છે.

એક ધારણા મુજબ વર્ષ 2005 પહેલાની ચલણી નોટો ધાર્યા જથ્થાના પ્રમાણમાં માર્કેટમાં ચાલી રહી નથી. જેના કારણે સામાન્ય લોકો તેનો વધુ ઉપયોગ કરી શકતા નથી. આ કારણે બેંકો તેને વિડ્રો કરીને માર્કેટમાંથી પાછી કેંચવાનો નિર્ણય લીધો છે. આ માટે મોટા ભાગની બેંકોની શાખાઓ ચલણી નોટોને એક્સચેન્જ કરી આપે છે.
ક્લીન નોટ પોલિસી
રિઝર્વ બેંક નાગરિકોને ચોખ્ખી અને સ્વચ્છ ચલણી નોટો ઉપલબ્ધ બને તેવા પ્રયત્નો સતત ચલાવી રહી છે. જે માટે બેંકે જાહેર જનતાને નીચેની બાબતો ધ્યાનમાં રાખવાની અપીલ કરી છે.
- બેંક નોટને સ્ટેપલ કરવામાં ના આવે.
- ચલણી નોટ પર કોઇ પ્રકારનું લખાણ લખવામાં ના આવે કે રબર સ્ટેમ્પ કે અન્ય માર્ક કરવામાં ના આવે.
- ચલણી નોટોનો ઉપયોગ રમકડાં, ડેકોરેશનમાં કરવામાં ના આવે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
