યાહુએ શા માટે ટમ્બલરને ખરીદ્યુ 1.1 અરબ ડોલરમાં?
યાહુએ તાજેતરમાં જ ટમ્બલરને 1.1 અરબ ડોલરમાં ખરીદવાની ઘોષણા કરી છે, પરંતુ શું તમે જાણો છો કે આખરે ટમ્બલર છે શું, ટમ્બલરમાં એક સાથે બે પ્રકારની સુવિધાઓ આપવામાં આવી છે, તમે ચાહો તો તેમા તમારો બ્લોગ બનાવી શકો છો અથવા તો સોશિયલ નેટવર્કિંગ સાઇટની જેમ તેનો ઉપયોગ કરી શકો છો. ટમ્બલરની સૌથી મોટી ખાસિયત છે કે તેની ડિઝાઇન જે તેને બીજી સોશિયલ નેટવર્કિંગ સાઇટ અને બ્લોગિંગ પ્લેટફોર્મથી અલગ બનાવે છે.
જો તેના ઇતિહાસ પર નજર નાંખીએ તો ટમ્બલરે 2007માં 26 વર્ષિય કાર્પ અને માર્કા અર્મેન્ટે સાથે મળીને તૈયાર કરી હતી, ટમ્બલરના શયેરોમાં કાર્પની 25 ટકા ભાગીદારી છે, કાર્પએ જણાવ્યા પ્રમાણે યાહુના આ કરારથી તે ઘણા ખુશ છે. તેનાથી ટમ્બલર ઝડપથી આગળ વધશે અને પહેલા કરતા સારુ હશે. અત્યારસુધી ટમ્બલર સાથે અંદાજે 108 અરબ બ્લોગ જોડાયેલા છે, જ્યારે 50.7 અરબ પોસ્ટ તેના પર પડેલી છે.
ટમ્બલરને પીસી સાથે મોબાઇલમાં પણ ઘણો ઉપયોગ કરવામાં આવે છે. તેમ છતાં ટમ્બલરને પોતાની આવક વધારવામાં ઘણી મુશ્કેલીઓ પડી રહી હતી, તેનું સૌથી મોટુ કારણ હતુ ટમ્બલરમાં જાહેરાતોની અછત, પરંતુ યાહુ દ્વારા ટમ્બલરને ખરીદવાની યોજનાથી બની શકે છે, તેમાં જાહેરાતોની સંખ્યામાં વધારો કરવામાં આવે. આંકડાઓ અનુસાર યાહુમાં દર મહિને અંદાજે 70 કરોડ યુઝર આવે છે, યાહુ માટે આવકનો મુખ્ય સ્ત્રોત જાહેરાત જ છે.
હવે તો એ આવનારો સમય જ બતાવશે કે યાહુના સહારાથી ટમ્બલર કેટલુ આગળ વધી શકે છે. ત્યાં સુધી ચાલો તસવીરોમાં જોઇએ ન્યૂયોર્કમાં બનેલા ટમ્બલર હેડક્વર્ટરની કેટલીક તસવીરો.

-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?

Click it and Unblock the Notifications