Infosysના વિશાલ સિક્કાએ એમડી અને સીઇઓ પદેથી આપ્યું રાજીનામું
ઇન્ફોસિસના એમડી અને સીઇઓ તેવા વિશાલ સિક્કાએ તેમના પદ પરથી આપ્યું રાજીનામું. ઇન્ફોસિસે પણ તેમનું આ રાજીનામું સ્વીકારી લીધું છે. ત્યારે કોણ છે ઇન્ફોસિસના નવા સીઇઓ જાણો અહીં.
ઇન્ફોસિસના થોડા સમય પહેલા જ બનેલા સીઇઓ અને એમડી વિશાલ સિક્કાએ પણ તેમના આ પદેથી રાજીનામું આપી દીધું છે. એટલું જ નહીં કંપનીના સેક્રેટરી એજીએસ મણિકાંતે પણ આ વાતની સ્વીકારતા જણાવ્યું છે કે ઓગસ્ટ 18ની બોર્ડ મિટિંગમાં વિશાલ સિક્કાનું આ રાજીનામું કંપનીએ સ્વીકારી લીધું છે. અને હવે તે આ પદ પર નથી. જો કે સિક્કા હવે કંપનીના એક્સિક્યૂટિવ વાઇસ-ચેરમેન તરીકેનું પદ સંભાળશે.

સિક્કાની જગ્યાએ હાલ પૂરતો કંપનીનો કારોભાર યુબી પ્રવિણ રાવ સંભાળશે. ઇન્ફોસિસના વચગાળાના સીઇઓ બનેલા તેવા રાવ પાસે 30નો અનુભવ છે. તેઓ 1986માં ઇન્ફોસિસમાં જોડાયા હતા. અને તેમણે હેડ ઓફ ઇન્ફ્રાસ્ટ્રચર મેનેજમેન્ટ સર્વિસ, યુરોપના ડિલિવરી હેડ ઓફ રિટેલ જેવા અનેક મહત્વના પદ આ કંપનીમાં આ પહેલા સંભાળ્યા છે. રાવે બેંગ્લોરથી ઇલેક્ટ્રોનિક એન્જિનિયરની ડિગ્રી મેળવી છે. અને તે એક્સિક્યૂટીવ કાઉન્સીલ ઓફ નાસકોમ અને નેશનલ કાઉન્સિલ ઓફ કોન્ફેડરેશન ઓફ ઇન્ડિયન ઇન્ડસ્ટ્રીના સભ્ય પણ છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
