સામાન્ય બજેટ 2015: જાણો શું થયું મોંઘુ અને શું થયું સસ્તુ!
નવી દિલ્હી, 28 ફેબ્રુઆરી: નાણા મંત્રી અરૂણ જેટલીએ સામાન્ય બજેટ 2015-16 સંસદમાં રજૂ કર્યું. આ બજેટમાં કોર્પોરેટ્સને તો ઘણું બધું મળ્યું છે પરંતુ મધ્યમ વર્ગના લોકોને સખત આંચકો લાગ્યો છે. જેટલીએ ઇનકમ ટેક્સ સ્લેબમાં કોઇ પણ પ્રકારનો ફેરફાર કર્યો નથી. જ્યારે કોર્પોરેટ ટેક્સમાં ભારે છૂટ બજેટમાં આપવામાં આવી છે.
આ ઉપરાંત દરેક વખતની જેમ કેટલીંક ચીજો સસ્તી થઇ તો કેટલીંક મોંઘી પણ થઇ. આવો એક નજર કરીએ કે અરૂણ જેટલી દ્વારા પોતાના બજેટ થકી કંઇ ચીજો પર વધારાનો બોજો નાખ્યો છે અને કંઇ ચીજવસ્તુઓમાં લોકોને રાહત આપી છે.
શું થયું સસ્તુ
ચામડાના બુટ, જેની કિંમત એક હજાર રૂપિયા. હશે તે સસ્તુ થશે
આ વસ્તુઓ બની મોંઘી
- દવાઓ પણ બની મોંઘી.
- પાર્લર અને સલૂનમાં ખર્ચો વધારે થશે, કોસ્મેટિકના ભાવમાં વધારો.
- જો આપ ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરતા હશો તો સર્વિસ ટેક્સ વધારે ચૂકવવો પડશે.
- કૂરિયર મોકલવું પણ બનશે મોંઘુ
- સોનું ખરીદવું મોંઘુ બનશે.
- આર્કિટેક્ટની સેવાઓ મોંઘી બનશે.
વધુ શું શું મોંઘુ થયું આપના જીવનમાં જુઓ સ્લાઇડરમાં...

બહાર ખાવાનું મોંઘુ
જો હવે આપ બહાર હોટલમાં કે રેસ્ટોરંટમાં ખાવા જશો તો આપે વધારે રૂપયા ચૂકવવા પડશે. સર્વિસ ટેક્સમાં વધારાના કારણે તે મોંઘુ થયું છે.

કમ્પ્યુટર અને લેપટોપ બન્યા મોંઘા.
કમ્પ્યુટર અને લેપટોપ બન્યા મોંઘા.

હવે મોબાઇલફોન પણ બન્યા મોંઘા.
હવે મોબાઇલફોન પણ બન્યા મોંઘા.

ઘર ખરીદવું પણ બન્યું મોંઘુ.
ઘર ખરીદવું પણ બન્યું મોંઘુ.

પાન મસાલા, ગુટખા અને સિગરેટ
પાન મસાલા, ગુટખા અને સિગરેટના શોખીનોએ હવે વધારે રૂપિયા ચૂકકવવા પડશે.

વાઇફાઇ
કેબલ ટીવી અને વાઇફાઇ પણ બન્યું મોંઘુ.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
